Inspiring Shayari in Gujarati
Love Shayari, Attitude Shayari, Inspiring Shayari, WhatsApp Status, Gujarati Shayari, Happy Diwali
તમારા જીવન પર ઘ્યાન આપજો કેમ..
દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી,જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોયઘમંડ અને પૈસા નહીં..!!!Dosti Ava Vyaki Sathe Karvi,Jenamau Aapana Karta Gyan Vadhare HoyGhamand Ane Paisa Nahi,...!!!
માં - બાપની સંપતિ ના હોય,.,,!!મોટા ભાઈ,માં - બાપ ખુદ જ સંપતિ હોય છે,.,.,!!!Ma- Bap ni Sampati Na Hoy,.,,!!Mota Bhai,Ma- Bap Khud J Sampati Hoy Chhe.,.,!!!
મારા છેલ્લા શ્વસમાં પણકોઇજો મને આખરી ઈચ્છા પૂછે,તો પણ હું મારા હાથમાં તારો હાથ જ માગું...!!!Mara Chhella Svasanma Pnkoi.,.,Jo Mane Aakharai Ichchha Puche,To Pn Hu Mara Hathma Taro Hath J Mangu...!!!
જો રાહ જોવાથી પણ તું મને મળી જતી હોય ,તો હું આખી જિંદગી તારી રાહ જોવા તૈયાર છું.,.,Jo Rah Jovathi Pn Tu Mane Mali jati Hoy,To Hu Aakhi Jindgi Tari Rah Jova Taiyar Chhu,.,.,
જયાં દિલ લાગે છે ત્યાં દુનીયા નડે છે,જયાં પ્રીત મળે છે ત્યાં પોતાના નડે છેજયાં મરજી મળે છે ત્યાં મજબૂરી નડે છે.,.,Jya Dil Lage Chhe Tya Duniya Nade ChheJya Prit Male Chhe Tya Potana Nade ChheJya Maraji Male Chhe Tya Majaburi Nade Chhe!!!
કોઈ કહે તમે મને ગમો છોતો તેને અવશ્ય પૂછજો ક્યાં સુધી ?કારણ કે લોકોની પસંદ બદલાતાવાર નથી લાગતી!!!Koi Kahe Tame Mane Gamo ChhoTo Tane Avashy Puchhajo Kya Sudhi ?Karan K Lokoni Pasand BadalataVar Nathi Lagati !!!
ઝગડો હોય તો બે ઘડી નો જ હોયઅને પ્રેમ જિંદગી ભર નો હોય છેમાત્ર બે ઘડી ના ઝગડા માટેજીંદગી ભર નો પ્રેમ ના છોડાય,.,.!!!!Jagado Hoy To Be Ghadi No J hoyAne Pream Jindgi Bharno Hoy ChheMatra Be Ghadina Jagada MateJindgi Bharno Pream Na Chhoday,.,.!!!!
ખબર નહીં કેમ પણ હું તારી સાથે હોઉંત્યારે આપોઆપ ખુશ થઈ જાવ છું.,.,!!!Khabar Nahi Kem Pn Hu Tari Sathe HouTyare Aapo-Aap Khush Thai Jav Chhu.,.,!!!
જેની આંખ તમારા આસું😭જોઈને ભરાઈ આવે,એને કયારેય રડવાશો નહીં.કારણ કે આસું લૂસનારા તો બહુ મળશેપણખુદની આંખો ભરનાર કયારે નહીં મળે.,.,!!!Jeni Aankh Tamara Aansu Joine Bharai AaveAne Kyare Radavasho Nahi.Karan K Aansu Lusanar To Bahu MalashePnKhudani Aankho Bharanar Kyare Nahi Male,.,!!!
અરે દિંકુ આતો ખાલી દિલ ને મનાવવા માટે લખું છું,બાકી જેના પર આશુંની અસર થતી નથીતેના પર શબ્દોની શુ થવાનીAre Diku Aato Khali Dil Ne Manava Mate Lakhu Chhu,Baki Jena Pr Aanshuni Asar Nathi ThatiTena Pr Shabdo Ni Shu Thavani,.,!!!
યાદો ગમે તેટલી જૂની થાયપણ,જયારે યાદ કરો ત્યારે તાજી જ હોયYad Game Tetali Juni ThayPnJyare Yad Karo Tyare Taji J Hoy!!!
વિશ્વાસ આવે તો પૂછી જો ઉપરવારાને,જો તારાથી 👈વધારેએમની પાસેથી કઈ માંગ્યું હોય તો!!!Visvas Aave To Puchhi Jo Uparvaranejo Tarathi 👈 VadhareAmni Pase Thi Kai Mangyu Hoy To!!!
કંઇક તો વિચાર્યું હશે ભગવાને આપરા 2 👫 માટેબાકી આટલી મોટી દુનિયામાંતું એક જ કેમ મળી મને!!!Kaik To Vicharyu Hase Bhagavane Aapara 2 👫MateBaki Aatali Moti DuniyamaTu Ak J Kem Mali Mane!!!
Sorry ત્યારે જ કામ લાગેજયારે તમે ભૂલ કરી હોય,ત્યારે નહીં જ્યારે તમે કોઈ જોડેદગો કર્યો હોય!!!Sorry Tyare J Kam LageJyare Tame Bhul Kari Hoy,Tyare Nahi Jyare Tame Koik JodeDago Karyo Hoy!!!
યોગ્ય વ્યક્તિ મળે તો જમન ની વાત કરવી,કેમ કે,ઘણા લોકો જાણવા આવે છે,સાંભળવા નહિYogy Vykti Male To JMana Ni Vat Karvi,Kem KGhana Loko Janava Aave ChheSambharava Nahi !!!
પ્રેમ, પ્રેમ માં ફર્ક હોય છે,કોઈ ની આંખો થી શરૂ થાયતો કોઇ ને માં-બાપ ની મરજી થી !!!Pream Pream ma Frk Hoy Chhe,Koi Ne Aankho Thi Sharu ThayTo Koine Ne Ma-Bap Ni Maraji Thi!!!
તમારા કારકિર્દી પર ઘ્યાનઆપજો કેમ કે પ્રેમ થી વધુ જરૂરીતમારા માં-બાપ ની ખુશી છે !!!Tamara CAREER Pr DhyanAapajo Kem K Pream Thi vadhu JaruriTamara Ma-Bap Ni Khushi Chhe !!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો