{New} Romantic shayari in gujarati ગુજરાતી લવ શાયરી - Shayari Sky

Latest

26 જુલાઈ, 2021

{New} Romantic shayari in gujarati ગુજરાતી લવ શાયરી

 

Romantic shayari in gujarati
Romantic shayari in gujarati


Romantic shayari in gujarati

[1]

જિંદગી તમે મારી બની જાવ

ઈશ્વરથી બસ એ જ હુ માગું

જીવવાનું કારણ બની જાવ

બસ એ જ હુ દુવા માગું

 

Jindgi tame mari bani jav

isvar thi bs aj hu mangu

javavanu karan bani jav 

bs aj hu duaa mangu

 

 

Romantic shayari in gujarati
Romantic shayari in gujarati

[2]

💙દિલની વાતો ને આજે કંઈક કહેવું છે તને

💗ધડકન બની ને તારા દિલમાં રહેવું છે મારે

ક્યાંક થોભી ન જાય આ મારી ધડકન

😘એટલા માટે હર પલ તારી સાથે જીવવું છે મારે

 

Dilni vato ne aaje kaik kahevu chhe tane

Dhadakan bani ne tara dilma rahevu chhe mare

Kyak thobhi na jay aa mari dhadakan 

Atla mate har pal tari sathe javavu chhe mare

 

 

[3]

કોણ જાણે કેવો જાદુ એને આવડે છે

💞રાત પડે ને મારી આંખોમાં ઉતરી જાય છે

હું એના વિચારો થી બચીને ક્યાં જાવ

💏એ તો મારા વિચારોના હર રસ્તા પર નજર આવે છે

 

Kon jane kevo jadu ane aavde chhe

Raat pade ne mari Aankho ma utari jay chhe

Hu ana vicharo thi bachi ne kya jav

Ato mara vicharo na har rasta pr najar aave chhe

 

Top Romantic love shayari in gujarati

  

[4]

તારા નામ ને હોંઠો 👄પર સજાવ્યું છે મેં

તારી રૂહને મારા દિલમાં વસાવી છે મેં

દુનિયા તને ગોતી ગોતીને થઈ જશે પાગલ

હૃદયના એવા ખૂણામાં તને છુપાવી છે મેં.

 

Tara name ne hotho pr sajavyu chhe me

Tari ruhne mara dilma vasavi chhe me 

Duniya Tane goti goti Ne thai jase pagal

Harday Na Ava Khuna Ma tane chhupavi me

 

[5]

સો‌ વાર મરવાનો પ્રયાસ કર્યો

એની આંખોમાં

પણ હર વખતે પલકો ઝુકાવી લે છે,

મરવા પણ નથી દેતી

 

100 Var Marvano Prayas Karyo

Ani Aankhoma

Pn Hr Vakhate Palko Jukavi Le chhe

Marava Pn Nathi Deti

  

romantic shayari in gujarati

[6]

😊અમસ્તા જ હોઠો પર એક મીઠું 😊હાસ્ય આવી જાય છે

આમ જ બેઠો હોઉં છું ને તારો 😟ખ્યાલ આવી જાય છે."

 

Amsta J Hotho Pr Ek Mithu Hasy Aavi Jay 6

Aama J Betho Hou Chhu Ne Taro Khyal Aavi Jay 6

 

Read More : Romantic Shayari in Hindi

Read More : Love Shayari Collection

Read MoreGujarati status videos 

Read More : Independence Day Shayari In Gujarati 

[7]

👉બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ  છું , 

💜હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું..."

 

 

Bs Ek Tara Name Ni Rekha Hath Ma Mangu 6u

Hu Kya Nasib Thai Kaik Khass Mangu 6u

 

[8]

💙મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે

😍જ્યારથી આવ્યા છો જિંદગીમાં 😘 જિંદગી જાણે જન્નત છે.!!🌸

 

Mlya Chho Kaik A Rite Jane Puri Thai Tamanna 6

Jyar thi Aavya Chho Jindgima , Jindgi Jane Zannat 6

 

 

[9]

😪તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર  આંસુ, 

 અને 😢 અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ"

 

Te Radya Fakt Mohabbt Ma 2-4 Aasu

Ane Ame Radya To besi Gayu Chomasu

 

New Romantic love shayari in gujarati

 

[10]

😢બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો,

💛પણ જ્યારે કામ પડ્યું ત્યારે બધા કામમાં જ હતા.

 

Badha Kahe 6 K Kam Hoy To yaad karjo

Pn Jyare Kam Padyu Tyre Badha Kama Ma j Hata,

 

[11] 

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,

જ્યાં એકબીજાના વિચારો મળે

ત્યાં જ સાચો પ્રેમ થાય છે !!

 

Umr Sathe Kai Leva-Deva Nathi

Jya Ek bija na Vicharo Male

Tya J Sacho Pream Thay Chhe

 

 

[12]

સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે

ખબર નઈ મને ખોઈ ને  એમને શું મળ્યું હશે..

 

Sambharyu Chhe Kai Melavav Mate Kai Khovu Pade Chhe

Kbr Nai Mane Khoi Ne Amne Su Malyu Hase.

  

[13]

નારાજગી પણ એની કમાલ છે

મને સમજ નથી આવતી,

હાલ જોવે છે મારો દરરોજ

બસ પૂછવા નથી આવતી.

 

Narajagi Pn Ani Kamal Chhe

Mane samaj Nathi Aavti

Hal Jove 6 Maro Dararoj

bs Pu6va Nathi Aavti

 

ગુજરાતી લવ શાયરી 

[14] 

🎴સાંજ પડે ને ઘરે પાછાં વળતાં 💫પંખીઓને જોયી ને થાય કે.,

તારી  યાદોમાં  મારો  વિસામો  ક્યાં..???

 

Sanj Pade Ne Gare Pa6a Valataa Pankhio Ne Thay K

Tari Yaado Ma Maro Visamo Kya

 

[15]

સાથ તારો આજે પણ એવો જ રહ્યો,

😪સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો.

 

Sath Taro Aaje Avo J Rahyo

Sijan Ma Aa Fari Varsad Jaramar J Rahyo

 

 

[16] 

😘તારી ખુબીઓના હિસાબમાં દરેક વાર મારાથી ભૂલ થઈ જાય છે

💕જેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે

 

Tari Khubio Na Hisab Ma Darek Vaar Marathi Bhul Thai Jay 6

Jetali Vaar Ganava Besu Hu Atali Vaar Ek Khubi Haju Vadhi Jay 6

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો