Parne Mari Janu Lyrics Vijay Suvada Song Gujarati Song 2021 - Shayari Sky

Latest

16 જાન્યુ, 2021

Parne Mari Janu Lyrics Vijay Suvada Song Gujarati Song 2021

Parne Mari Janu Lyrics

Parne Mari Janu Lyrics
Parne Mari Janu ( પરણે મારી જાનું)  Lyrics



Parne Mari Janu ( પરણે મારી જાનું)  Lyrics in Gujarati sung by  Vijay Suvada . Parne Mari Janu ( પરણે મારી જાનું) Lirics Song is written by Mitesh Barot(Samrat) ,  music composed by  Dhaval Kapadiya ,  Artist :  Yuvraj Suvada, Zeel Joshi, Piyush Patel, Harish Pandya, Dipika Raval, Anokhi ,  Music Label MISU Digital 

Audio Credits;-

Song: Parne Mari Janu ( પરણે મારી જાનું) 
Singer: Vijay Suvada 
Lyrics: Mitesh Barot(Samrat)
Music: Dhaval Kapadiya 
Music Label: MISU Digital 

Parne Mari Janu Lyrics  Vijay Suvada Song

Gujarati Song 2021

Lyrics


હો..ઓ....
હો એના હાથની મહેંદી માં નામ છે બિજાનુ

ઓ....
હાથની મહેંદી માં નામ છે બિજાનુ
ટુટી ગયો છે મારો ઘર રે સપનાનું
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનું

હો તુટી ગયું સપનુ ચાર ફેરા રે ફરવાનુ
તુટી ગયું સપનુ ચાર ફેરા રે ફરવાનુ
મળ્યા હમાચાર આજ પરણે મારી જાનું

હો.. પ્રેમ કર્યો હાચો એ ભુલ મારી થઈ
શું કમી હતી પ્રેમ માં તું બિજાની રે થઈ

એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનું
એ.....મળ્યા હમાચાર આજ પરણે મારી જાનું


હો.‌ ભોળી ‌બનીને તેતો ભવરે બગાર્યો
તને મલી મંજીલ મને રસ્તામાં રાખ્યો

ઓ...
હતી ભુલ મારી તારો ભરોસો મેં રાખ્યો
તારા માટે જાનું હતો રાત-દિન હું જાગ્યો

હો...
એ મીઠી મુલાકાતો તું પલમાં ભુલી ગઈ
દિલના બદલામાં તું દર્દ આપી ગઈ
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનું
એ..મળ્યા હમાચાર આજ પરણે મારી જાનું

હો શું મળ્યું તને મારા દિલને તોડી ને
આમ ના જવાય જાનું મને છોડી ને

ઓ.. સાચો પ્રેમ કર્યો બેવફાઈ કરી તે
લેવા તને બિજો આયો જાન રે જોડીને

હો.. દુનિયા લુંટી મારી બિજાની તું થઈ
મારી સામે ચાલી ગઈ આંખો રડતી રહી
હો જીવન મારૂં થયું જાનુ તારા વિનાનું
હો જીવન મારૂં થયું જાનુ તારા વિનાનું
આંખે વરસાત પરણે મારી જાનું
પરણે મારી જાનું
પરણે મારી જાનું

ઓ....
હાથની મહેંદી માં નામ છે બિજાનુ
ટુટી ગયો છે મારો ઘર રે સપનાનું
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનું

એ..મળ્યા હમાચાર આજ પરણે મારી જાનું

આંખે વરસાત પરણી ગઈ મારી જાનું


English Lyrics :-

Parne Mari Janu Lyrics 



O..Ho..
Ho Ana Hathani Mahendi Ma Nam Chhe Bijanu

O..
Hathani Mahendi Ma Nam Chhe Bijanu
Tuti Gayo Chhe Maro Ghar Re Sapnanu
E Malya Hamachar Aaj Parne Mari Janu

Ho Tuti Gayu Sapanu Char Fera Re Faravanu
Tuti Gayu Sapanu Char Fera Re Faravanu
Malya Hamachar Aaj Parne Mari Janu

Ho.. Prem Karyo Hacho E Bhul Mari Thai
Shu Kami Hati Prem Ma Tu Bijani Re Thai

E Malya Hamachar Aaj Parne Mari Janu
E..... Malya Hamachar Aaj Parne Mari Janu

Ho.. Bholi Banine Teto Bhavre Bagaryo
Tane Mali Manjil Mane Rastama Rakhyo

O...
Hati Bhul Mari Taro Bharoso Me Rakhyo
Tara Mate janu Hato Rat-Din Hu Jagyo

Ho..
E Mithi Mulakato Tu Palma Bhuli Gai
DilNa Nadalama Tu Dard Aapi Gai
E Malya Hamachar Aaj Parne Mari Janu
E..... Malya Hamachar Aaj Parne Mari Janu 

Ho Shu Malyu Tane Mara Dilne Todi Ne
Aam Na Javay Janu Mane Chhodi Ne

O.. Sacho Prem Karyo Bevfai Kari Te 
Leva Tane Bijo Aayo Jan Re Jodine

Ho.. Duniya Luti Mari Bijani Tu Thai
Mari Same Chali Gai Aankho Radati Rahi
Ho Jivan Maru Thayu Janu Tara Vina Nu
Ho Jivan Maru Thayu Janu Tara Vina Nu
Aankhe Varasat Parne Mari Janu
Parne Mari Janu
Parne Mari Janu

O..
Hathani Mahendi Ma Nam Chhe Bijanu
Tuti Gayo Chhe Maro Ghar Re Sapnanu
E Malya Hamachar Aaj Parne Mari Janu

E.....Malya Hamachar Aaj Parne Mari Janu

Aankhe Varsat Parani Gai Mari Janu

Song Credits

"Parne Mari Janu(પરણે મારી જાનું)"

✫ Tital : Parne Mari Janu 
✫ Singer : Vijay Suvada
✫ Lyrics : Mitesh Barot(Samrat)
✫ Music : Dhaval Kapadiya
✫ Artist : Yuvraj Suvada, Zeel Joshi, Piyush Patel, Harish Pandya, Dipika Raval, Anokhi
✫ Make-up : Hashmukh Limbachiya
✫ D.O.P. : Shailesh Thakor, Jay Patel
✫ Sp. Thanks : Ronak Nayak                        
✫ Poster Design : Pradip Karbatiya
✫ Editing : Hanee Patel, Shailesh Thakor
✫ Director : Annu Patel
✫ Producer : YOGEN PATEL
✫ Company Label : MISU Digital

Music Video Of  Parne Mari Janu Lyrics  Vijay Suvada New Gujarati 2021 Song





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો