Desh re joya dada pardesh joya lyrics in gujarati - Shayari Sky

Latest

20 સપ્ટે, 2022

Desh re joya dada pardesh joya lyrics in gujarati

 Desh re joya dada pardesh joya lyrics

Desh-re-joya-dada-pardesh-joya-lyrics-in-gujarati

       Desh re joya dada pardesh joya lyrics


Desh Re Joya Dada Pardesh Joya(દેશ રે જોયા દાદા પરદેશ) Song Lyrics in Gujarati sung by Arvind Barot And Sadhana Sargam,  Desh Re Joya Dada Pardesh Joya Song Lyrics is written by Arvind Barot,  music composed by Arvind Barot,  Artist: Hiten Kumar, Roma Manik, Ramesh Mehta, Arvind Trivedi, Rajdeep, Pinky Parikh, Sameer Rajda, Bhumika Sheth, Kalpana Diwan, Devendra Pandit, Firoz Irani, Jayshree Parikh, Sunil Sokhi, Gemini Trivedi And Bhavini Jani Music Label ULtra Gujarati 
Audio Credits;-

Song: Desh Re Joya Dada Pardesh Joya(દેશ રે જોયા દાદા પરદેશ) 
Singer: Arvind Barot And Sadhana Sargam
Lyrics: Arvind Barot
Music: Arvind Barot
Music Label: ULtra Gujarati

Desh re joya dada pardesh joya lyrics

દેશ રે જોયા ને દાદા પરદેશ જાજો
જોયો રે મે પીયુજીનો દેશરે દાદાજી
સસરા અમારા જાણે દેવાયેલા દેવજો
સાસુજી તો દેવોલમાલા દેવી રે દાદાજી
પરણ્યો રે મારો જાણે પ્રેમ ની પરબડી
સુખને મળી છે સિતની છાયરે દાદાજી
જુઠા રે એ દિલાસા દિકરી દાદા ને નઈ દેજો
દાદા ને દલડે રે લાગ્યા દામ રે દિકલડી
મારી રે ફુલવાડીનુ તુ ફુલડૂ એક લડીલુ
વનમાતનેમે વેદડી દિધી રે દિકલડી

હે
પેટની જાણીને મેતો પારકી કરી જાણીજો
ખોહેથી હડખેલી પરદેશ દિધી રે દિકલડી
લિલા વનનો પંખીડો મારો જજરી વિરોની જો
કોઇ પારગી એ કાપી એની પાંખો રે દિકલડી
હે
લાડેરે કોડરે બેની તને સાસરીયે વરાવી 
તારી દખના ઊગ્યા રે ટીટીના ઢાળરે બેનીબા
મીઠુંડી મેનાતોપાળી પીજળે પુરાણી 
મૈયરની તારી છેટી થઈ હવે વાટ બેનીબા

રાખડી બાંધનારી કેમ તારા કરુ હું રે ખપાણૂ
તારા વિરાજી ને પરવરશે તને કેથીરે બેનીબા
દુઃખના લેનારી તારા દુઃખડા કેમ ભાગું
તારા જીવતરમાં ઝેર મેંતો ભોયુ રે બેનીબા

નાની રે નણંદ મારી રમતીતી કોખેજો
રમતા જલાણી કાટાય ગોરે રે નણંદ બા
સરખી સૈયરમારી પેલોતો સથવારો જો
ખારા રે રણ માતુ એકલી ઝુલેરે નણંદ બા

કિયારે હે જનમનો બેની ભેરો ભેટો વારજો
જોઈ રે પારવડી ને ભિની રે નણંદ બા
મેલારે મનની રે હુતો કિયા ભવે છોડુ જો
તારૂ કુણૂ રે કાળજડુ મે કાપ્યુ નણંદ બા 

ગરીબડી ગાય ને મેતો કસાઈને વડાવી
મેતો ઊંઘતો વાઢ્યોરે ઉમનો છોડ રે દિકલડી(૩)

*Also Read:- Prem Karine Ganu Pashtana Lyrics Jignesh Barot 

English Lyrics:-


 

Desh re joya dada pardesh joya lyrics

Desh re Joya Ne Dada Paradesh Jajo

joya re me piyujino desh re dadaji
sasara amara jane devaye;a devajo
sasuji to devolmala devi re dadaji
Parnyo re maro jane premni parabdi
sukhane mali chhe sitni chhayare dada ji

juththare dilasa dikari dadane nai dejo
dadane dalde lagya dam re dikaldi'
mari re fulwadinu tu fuladu ek ladilu
vanamatneme vedadi didhi re dikaldi

he..............
petani janine meto parki kari janijo
khohethi hadakheli pardesh dhidhi re dikaldi
lila vanano pankhido maro jajari vironi jo
koi pargi a kapi ani pankho re dikaldi

ladare kodare beni tane sasariye varavi
tari dukhna ugya re tetina dhalare beniba
mithudi menatopali pijale purani
maiyarani tari chheti thai have vat beniba

Rakhadi bandhanari kem tara karu hu re khapanu
tara viraji ne paravarse tane kethire beniba
dukhana lenari tara dukhada kem bhagu'
tara jivatarama jer meto bhoyu re beniba

Nani re nanad mari ramtiti kokhejo
ramata jalani kataya gorere nanada ba
sarkhi saiyarmari peloto sathavaro jo
taru kunu re karajadu me kapyu nanad ba

garibadi gayne meto kasaine vadavi
meto ugato vadhyo umano chhod re dikaldi(3)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો