Khoti Jagyae Prem Thai Gayo Song Lyrics Vijay Jornang - Shayari Sky

Latest

13 ફેબ્રુ, 2021

Khoti Jagyae Prem Thai Gayo Song Lyrics Vijay Jornang

 Khoti Jagyae Prem Thai Gayo Song Lyrics 

Khoti Jagyae Prem Thai Gayo Song Lyrics
Khoti Jagyae Prem Thai Gayo Song Lyrics




Khoti Jagyae Prem Thai Gayo Song Lyrics in Gujarati sung by  Vijay Jornang, Khoti Jagyae Prem Thai Gayo Song is written by  Mitesh Barot (Samrat),  music composed by Dhaval Kapadiya, Artist: Vijay Jornang, Sarojini Sahoo Music Label  Ram Audio

Audio Credits;-

Song: Khoti Jagyae Prem Thai Gayo Song
Singer: Vijay Jornang
Lyrics: Mitesh Barot (Samrat)
Music: Dhaval Kapadiya
Music Label: Ram Audio


Khoti Jagyae Prem Thai Gayo Song Lyrics


તું ભુલી રે ગઈ હું ભુલી ના શક્યો

તું ભુલી રે ગઈ હું ભુલી ના શક્યો
મારી આંખે રડી રહી તને ફરક ના પડ્યો

તું ભુલી રે ગઈ હું ભુલી ના શક્યો
તું પાછી ફરી નઈ હું રાહ જોઈ રહ્યો
અફસોસ એટલો જીંદગીમાં રહ્યો
અફસોસ એટલો જીંદગીમાં રહ્યો

ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો
ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો

તું ભુલી રે ગઈ હું ભુલી ના શક્યો
મારી આંખે રડી રહી તને ફરક ના પડ્યો

🎶🎵🎵🎶🎵🎵🎵🎶🎶

હો રડતી આંખો સવાલો પુછી રહી
મળવાનું હવે થાશે કે નઈ

હો રાહ જોવામાં આ જીદંગી વીતી ગઈ
પ્રેમમાં મારા શું કમી રે રહી ગઈ

અફસોસ એટલો જીંદગીમાં રહ્યો
અફસોસ એટલો જીંદગીમાં રહ્યો

ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો
ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો

તું ભુલી રે ગઈ હું ભુલી ના શક્યો
તું પાછી ફરી નઈ હું રાહ જોઈ રહ્યો

હો તને પણ પ્રેમ છે હતો રે વહેમ
દિલ તોડી ચાલી ના કર્યો તે રહેમ

હો પ્રેમમાં તારા-મારો એડે રે ગયો જનમ
ખોટા તારા વાયદા ને જુઠ્ઠી રે કસમ

ગુનો હતો માંરો શું એના કહ્યો
ગુનો હતો માંરો શું એના કહ્યો

ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો
ખોટી જગ્યાએ સાચો પ્રેમ રે થયો

તું ભુલી રે ગઈ હું ભુલી ના શક્યો
મારી આંખે રડી રહી તને ફરક ના પડ્યો

તું ભુલી રે ગઈ હું ભુલી ના શક્યો
મારી આંખે રડી રહી તને ફરક ના પડ્યો
મારી આંખે રડી રહી તને ફરક ના પડ્યો



Song:Khoti Jagyae Prem Thai Gayo
Title: Khoti Jagyae Prem Thai Gayo
Singer: Vijay Jornang
Artist: Vijay Jornang, Sarojini Sahoo
Music: Dhaval Kapadiya
Lyrics: Mitesh Barot (Samrat)
Genre: Gujarati Song
Director: Vishnu Thakor
Producer: Sanjay Patel
Music Label: Shri Ram Audio And Telefilms


Music Video Of  Khoti Jagyae Prem Thai Gayo Song Lyrics Vijay Jornang 
New Gujarati Song 2021 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો