Bhai Na Uncha Kolar Uncha Shokh lyrics Jignesh Barot - Shayari Sky

Latest

5 ફેબ્રુ, 2021

Bhai Na Uncha Kolar Uncha Shokh lyrics Jignesh Barot

 Bhai Na Uncha Kolar Uncha Shokh lyrics Jignesh Barot

Bhai Na Uncha Kolar Uncha Shokh lyrics
Bhai Na Uncha Kolar Uncha Shokh lyrics


 રોણા રંગીલા રોણા રંગીલા


હે.. ભઈ ન ઉંચા કોલર ઉંચા શોખ રોણા રંગીલા

એ ભઈ ન ઉંચા કોલર ઉંચા શોખ રોણા રંગીલા


એ. ભઈને પડે બજારમાં નોક રોણા રંગીલા


હે. ભઈની સ્ટાઈલ સાવ નોખી લોકો કરે અની કોપી 

ભઈની સ્ટાઈલ સાવ નોખી લોકો કરે અની કોપી 

એ ભઈની લાલ કસુમ્બર આંખ રોણા રંગીલા


અરે ભઈ ન ઉંચા કોલર ઉંચા શોખ રોણા રંગીલા


અરે  હજાળના ટોળા વચ્ચે ભઈએ ડોર કાપી 

જોતી રઈજા એકદી દુનિયા આંખી 


હે એની ચાલ ખબરદાર જાણે સાહેબ સુબેદાર 

એની ચાલ ખબરદાર જાણે સાહેબ સુબેદાર 


આવા વિરલા પાકે કોક રોણા રંગીલા


એ ભઈ ન ઉંચા કોલર ઉંચા શોખ રોણા રંગીલા


હો ગણીસવ વિસવાસત ના હોય કાચી 

ભાઈ ની વાત હોય એકદમ પાકી 


અરે ઓગણીસ વિસવાત ના હોય કાચી 

ભાઈની વાત હોય એકદમ પાકી 


સાચાનો  એ સાથી ખોટા માટે વિર ભાથી 

એતો સાચાનો  એ સાથી ખોટા માટે વિર ભાથી 


જોઈ ઉતરી જાય દુશ્મનનો રોફ રોણા રંગીલા

અરે જોઈ ઉતરી જાય દુશ્મનનો રોફરોણા રંગીલા


અરે ભઈ ન ઉંચા કોલર ઉંચા શોખ રોણા રંગીલા

એ. ભઈને પડે બજારમાં નોક રોણા રંગીલા

અરે ભઈ ન ઉંચા કોલર ઉંચા શોખ રોણા રંગીલા


English Lyrics


Rona Rangila Rona Rangila 


He Bhai Ne Uncha Kolar Uncha Sokh Rona Rangila 

A Bhai N Uncha Kolar Uncha Sokh Rona Rangila 


A bhai Ne Pade Bajarma Nok Rona rangila


 

He Bhai Ni style Sav Nokhi Loko Kare Ani Copy

Bhai Ni style Sav Nokhi Loko Kare Ani Copy

A Bhai Ni Lal Kasumbhar Aankh Rona Rangila


Aree Bhai Ne Uncha Kolar Uncha Sokh Rona Rangila


Are Hajalana Tola vache bhaiA Dor Kapi

Joti Raija Akadi Duniya Aankhi


He Ani Chal Khabardar Jane Saheb Subedar

Ani Chal Khabardar Jane Saheb Subedar


Aava Virala Pake Kok Rona Rangila


Ho Ganisav visavasat Na hoy kachi

Bhai Ni Vat Hoy Akadam Paki


Are Oganis Visavaat Na hoy Kachi

Bhai Ni Vat Hoy Akadam Paki


Sacha No A Sathi Khota Mate Vir Bhathi

Ato Sacha No A Sathi Khota Mate Vir Bhathi


Joi Utari Jay Khota Dusmana No Rof Rona Rangila

Are 

Joi Utari Jay Khota Dusmana No Rof Rona Rangila


ree Bhai Ne Uncha Kolar Uncha Sokh Rona Rangila


A Bhai Ne Uncha Kolar Uncha Sokh Rona Rangila


ree Bhai Ne Uncha Kolar Uncha Sokh Rona Rangila

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો