Attitude Shayari in Gujarati : આમ તો ઘણીય પ્રેમ.., - Shayari Sky

Latest

24 ઑક્ટો, 2020

Attitude Shayari in Gujarati : આમ તો ઘણીય પ્રેમ..,

 
Attitude Shayari in Gujarati
Attitude Shayari in Gujarati



Attitude Shayari  in Gujarati

Latest Attitude Shayari |Best Attitude Status |New Attitude Shayar 

Love Shayari, Attitude Shayari, Inspiring Shayari, WhatsApp Status, Gujarati Shayari, Happy Diwali,
Romantic Shayari

Aam To Gani Pream Karavavali chhe Mane

આમ તો ઘણીય પ્રેમ કરવાવાળી છે મને 
પણ 
હું એને પ્રેમ કરું છું જે મને નથી 
કરતી  !!!😎😎

Aam To Gani Pream Karavavali chhe Mane
Pan
Hu Ane Pream Karu Chhu J Mane Nathi 
Karate !!!😎😎



Tamari Personality Kevi Chhe A Nahi

તમારી પર્સનાલિટી કેવી છે એ નહીં, 
પણ 
તમારી મેંટાલિટી કેવી છે 
એ મહત્વનું છે !!!

Tamari Personality Kevi chhe A nahi,
pan
Tamari Mentality Kevi chhe 
A Mahatvanu chhe !!!


Maro Attitude Aj Mari Orakhan Chhe

મારો Attitude એજ મારી ઓરખાન છે.
તારા બાપને બતાવ જો તારે કોઈ પરેશાની હોય તો.,.!!! 

Maro Attitude Aj Mari Orakhan Chhe
Tara Bap NE Batav Jo Tare Koi Paresani Hoy To.!!

Pream Ane Karo Je Tamane

પ્રેમ એને કરો જે તમને 
પ્રેમ કરે 
બાકી રુપિયા વળો પ્રેમ તો 
બજારમાં પણ મળે છે. !!!

Pream Ane Karo Je Tamane
Pream Kare
Baki Rupiya Valo Pream To
Bajarama Pan Male Chhe.!!!






Koi Thukaravi De To Khota Raste Naa Jata

કોઈ ઠુકરાવી દે તો ખોટા રસ્તે ના જતા,
સાચો રસ્તો પસંદ કરીને 
એમને ખોટા સાબિત કરજો !!! 

Koi Thukaravi De To Khota Raste Naa Jata 
Sacha Rasto Pasand Karine
Amne Khota Sabita Karajo!!!

Je Vykti Bijane Malata J

જે વ્યક્તિ બીજાને મળતા જ 
તમને ભુલી જાય, 
એ વ્યક્તિ તમારી હોતી જ નથી !!! 

Je Vykti Bijane Malata J
Tamane Bhuli Jay,
A Vyakti Tamari Hoti J Nathi !!!

A Daru Mane Shu Marashe

આ દારુ મને શું મારશે 
જે 
તું  ના મારી શકી. 

A Daru Mane Shu Marashe
Je
Tu Na Mari Shaki!!!



New Attitude Shayar Gujarati


Jarur Karata Vadhare Ijjat

જરુર કરતાં વધારે ઈજ્જત 
લોકોને આગળ
બે- ઈજ્જત બનાવે !!! 

Jarur Karata Vadhare Ijjat
Loko Ne Aagara
2- ijjat Banave!!!



Mane Kyare Koi Jode

મને ક્યારેય કોઈ જોડે 
સરખામણી ના કરતા ....
કેમકે મને કોઈ બીજા જેવું બનાવામાં 
કોઈ રસ નથી ... 

Mane Kyare Koi Jode
Sarkhamani Na Karta.....
Kem Ke Koi Bija Jevu Banavama
Koi Ras Nathi,..,...,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો