Happy Diwali Wishes Quotes in Gujarati - Shayari Sky

Latest

26 નવે, 2020

Happy Diwali Wishes Quotes in Gujarati

Happy Diwali  Wishes  Quotes in Gujarati


Happy Diwali

Happy Diwali Shayari 2020 |




રજાઓ ખર્ચાઈ ગઈ ને 
જિંદગી મોજ થી જીવાઈ ગઈ..

થોડા કલાકોની હતી દિવાળી
સોશીયલ મિડીયા માં ઉજવાઈ ગઈ,,!


Rajao Kharchai Gai Ne'
Jindagi Moj Thi Jivai Gai..

Thoda kalakoni Hati Diwali
Social media Ma ujavai Gai,,!



અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

Ame Amari Rit Pramane Ratone Ajavali Chhe,
Tame Ghare Divo salagavyo, Ame Jatne Bali Chhe,


વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે,.!!

~~~~ખલિલ ધનતેજવી~~~~


Var Tahevar Jide Chadati Ichchhao Panpali Chhe,
Manama bhitar Holi Salage, Chahera Pr Diwali Chhe,!!


ટીચર:-"દિવાળીમાં તમે શું શીખ્યા ??
ભુરો:-"સળગાવીને ભાગી જવાનું.,.,.,!!


 Teacher:-  " Diwalima Tame Shu Shikhyu???
Bhuro  :- " Salagavine Bhagi Javanu.,.,!!



Latest Diwali Shayari


માત્ર ઝરણું નહી , પણ છલોછલ વહેતી સ્નેહની નદી મુબારક
એક જ દિવસ કેમ...???  
વ્હાલ નામની સદી મુબારક...


Matra Zaranu Nahi , Pn Chhalochhal Vaheti Sneh Nadi Mubarak..
Ak J Divas Km.??? 
Vhal Namani Sadi Mubarak.,!!



ફૂલોની ખુશ્બુ, સપ્તરંગી રંગોળી,
દિવડાઓની હારમાળા ,
અને,
અંધકારથી ઉજાસ તરફ,
લઇ જતો પર્વ એટલે દિવાળી,,,!

     \\\તમને અને તમારા પરિવારને///
  🪔દિવાળીની હાર્દિક શુભેચ્છા🪔
         

Fuloni Khushbu, Saptarangi rangoli,
Divadaoni Harmala ,
Ane,
Andhakarthi Ujas Taraf
Lai Jato Parv Atale Diwali.,,,!



આપીને બીજાને ઉજાસ ,
દીવાની વાટ કાળી થઈ ગઈ ,
જલન મળી દીવાને,
અને બીજાની દિવાળી થઈ ગઈ.,,!!

Aapine Bijane Ujas ,
Divani Vat Kali Thai Gai ,
Jalan Mali Divane,
Ane Bijani Diwali Thai Gai,,,!!



Best Diwali Shayari Status


છે ઉદાસી કોઈ આંખો માં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી,

દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.❜

~ ~~શુભ દીપાવલી~ ~~~~


Chhe Udasi Koi Aankhoma Jara Pn ,
Lai Khushi Ama Malo To Chhe Diwali,

Divadao Bahar Pragatavye Thase Shu ,
Bhitarethi Zalaharta To Chhe Diwali,.,!!



કોઈને જૂઓ અને 
તમારી અંદર રંગોળી પૂરાઈ જાય,
ત્યારે સમજવું કે આજે દિવાળી છે.,!!

Koine Juo Ane '
Tamari Andar Rangoli Purai Jay,
Tyare Samajavu K Aaje Diwali Chhe.,!!



કુદરત ની તું રંગોળી, 
ને હું કુદરતી રંગ,
કોઈ એવી પણ દિવાળી આવશે ત્યારે તું અને હું હશું સંગ.,,!~


Kudaratni Tu rangoli , 
Ne Hu Kudarati Rang..,
Koi Avi Pn Diwali Aavshe Tyare Tu Ane Hu Hasu Sang.,,!~

New Diwali Shayari Shayari |


દરેક લોકો ની બધી ઈચ્છા ઓ પુરી થાય

બધા જ લોકો ની તબીયત પણ મસ્ત રહે

બધા જ લોકો ને આ દુનીયા ની બધી જ ખુશી મળે

એવી શુભેચ્છા ઓ સાથે સાલ મુબારક 🤝

“Happy New Year” 



~~~~~બધા ને સાલ મુબારક.~~~~~~~

એક નવા દિવસની શરૂઆત કરો .. 
એક સકારાત્મક આશા અને માનસિકતા સાથે 
એક નવું વર્ષ કે આ વર્ષે આપણે વધુ ખુશ રહીશું.



બધા ખરાબ વિચારોને બહાર કાઢો અને ફક્ત તમારા હકારાત્મક વિચારો અને સારા વિચારોને તમારા મનમાં અને હૃદયમાં સ્થાન આપો.

આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યમય તથા યશસ્વી નિવડે એવી નવા વર્ષે હાર્દિક શુભેચ્છાઓ....


ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.* 
   ~~~~~~દિવાળીની હાર્દિક શુભકામનાઓ~~~~~


     *Also Read:-   happy Diwali quotes in Gujarati

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો