Gujarati 2 line shayari : દરેક નિર્ણય વ્યક્તિ નાં નથી હોતાં,,, - Shayari Sky

Latest

26 નવે, 2020

Gujarati 2 line shayari : દરેક નિર્ણય વ્યક્તિ નાં નથી હોતાં,,,

Gujarati 2 line Shayari

Gujarati 2 line Shayari

Latest 2 line shayari Shayari |

 

દુનિયામાં બોલાતી બધી ભાષાઓમાં
 સૌથી મીઠી ભાષા મતલબની છે..,


Duniyama Bolati Badhi Bhasaoma
Sauthi Mithi Bhasa Matalabani Chhe.,,,


'દરેક  નિર્ણય વ્યક્તિ નાં નથી હોતાં

અમુક નિર્ણય પરીસ્થિતી નાં પણ હોય છે


Darek Nirnay Vyakti Na Nathi Hota
Amuk Nirnay Paristhiti Na Pn Hoy Chhe.,


Best 2 line shayari Status



મિસિંગ એક એવી ફીલીંગ છે,
તે ત્યારે જ પ્રાપ્ત થાય છે,
જ્યારે થોડુ વધારે ગુમાવી દીધુ હોય છે.,,.


Missing Ek Avi Feeling Chhe
Te Tyare J Prapt Thay Chhe,
Jyare Thodu Vadhare Gumavi Didhu Hoy Chhe.,,.



અરે જો બધા ને પોતાનો પ્રેમ મળી જતો હોત ને,તો.,,

ક્યારેય પણ આવી સોના રૂપી શાયરી નો જન્મ જ ના થાત ભાઈ મોટા.,!!


Are Jo Badha Ne Potano Pream Mali Jato Hot Ne to.,,,
Kyare Pn Aavi Sona Rupi Shayarino Janm Na That Bhai Mota.,!!



સ્ત્રીના ઘણા રૂપ છે,

પણ જે રૂપમાં એ સૌથી વધારે આઝાદ અને પ્રસન્ન રહે છે,

એ દિકરી છે,


Strina Ghana Rup Chhe,
Pn J Rupma A Sauthi Vadhare Aazad Ane Prasan Rahe Chhe,
A Dikari Chhe,

~~~~~GOOD MORNING~~~~~



ક્યારેક એના માટે પણ સમય કાઢી લ્યો.
ભાઈ મોટા,.
જે તમારી સાથે વાત કરવા તમારો સમય નથી માંગતા 
બસ ખાલી તમારી રાહ જોવે છે

 New 2 line shayari Shayari


Kyare An Mate Pn Samay Kadhi Lyo
Bhai Mota,
J Tamari Sathe Vat Karava Tamari Samay Nathi Mangta 
Bs Khali Tamari Rah Jove Chhe,.!!
.

આપણે અજાણ્યાં બનીને મળ્યાં હતાં 
દોસ્તો ખબર નહીં ક્યારે જાણીતાં બની ગયાં


Aapane Ajanya Banine Malya Hata,.
Dost Khabar Nahi Kyare Janita Bani Gya.!!



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો