Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics :- Kajal Maheriya - Shayari Sky

Latest

16 ડિસે, 2020

Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics :- Kajal Maheriya

Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics Kajal Maheriya


Bhuli Nathi Ke Tane Nathi Bhulvani
Kajal Maheriya


Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics in Gujarati sung by KAJAL MAHERIYA. Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics Song is written by Manu Rabari., Artist  Yuvraj Suvada, Bhumi Chauhan , Khushi Manglani in lead roles. Music Label VM Digital
Audio & Video Credits Song: Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Singer: Kajal Maheriya Lyrics: Manu Rabari Music: Ravi - Rahul Music Label & Copyright: VM Digital


Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics



હો દિલમાં કોતરેલું નાંમ એક તારૂં

હો દિલમાં કોતરેલું નાંમ એક તારૂં
હવે તારા વિના મારે એકલું રેવાનુ
પોતાના પારકાં થયા
અમે તો જોતા રયા
તમે તો પારકાં થયા
અમે તો જોતા રયા
યાદ તને કરી જીવવાની
નથી ભુલી કે તને નથી ભુલવાની
હા નથી ભુલી કે તને નથી ભુલવાની

હો દિલમાં કોતરેલું નાંમ એક તારૂં
હવે તારા વિના મારે એકલું રેવાનુ

🎶🎹🎶🎼🎶🎹🎶🎼

હો જારેજા ખુશ રે તું તારી જીંદગીમાં
સદા રેવાનો તું મારી બંદગીમાં 

હો જારેજા ખુશ રે તું તારી જીંદગીમાં
સદા રેવાનો તું મારી બંદગીમાં 
હો ભલે તમે દુર થયા
દિલમાં થી નથી ગયા
ભલે તમે દુર થયા
દિલમાં થી નથી ગયા
પ્રેમ તને કરતી રેવાની

નથી ભુલી કે તને નથી ભુલવાની
હો નથી ભુલી કે તને નથી ભુલવાની

હો દિલમાં કોતરેલું નાંમ એક તારૂં
હવે તારા વિના મારે એકલું રેવાનુ

🎹🎹🎼🎹🎼🎹🎼🎹🎼

હો નથી પુછવી મારે તારી મજબુરી
દિલ દુખાવે તારૂં નથી થવું તારે

હો નથી પુછવી મારે તારી મજબુરી
દિલ દુખાવે તારૂં નથી થવું તારે
હો તારી ખુશીયોમાં ખુશી
તારા રે સુખમાં સુખી
તારી ખુશીયોમાં ખુશી
તારા રે સુખમાં સુખી
નથી તને કદી નરવાની

નથી ભુલી કે તને નથી ભુલવાની
હો નથી ભુલી કે તને નથી ભુલવાની

હો દિલમાં કોતરેલું હતું નાંમ તારૂં
હવે તારા વિના મારે એકલું રેવાનુ
પોતાના પારકાં થયા
અમે તો જોતા રયા
પોતાના પારકાં થયા
અમે તો જોતા રયા
યાદ તને કરી જીવવાની
નથી ભુલી કે તને નથી ભુલવાની
હો તારી હતી ને હુંતો તારી રેવાની

હા નથી ભુલી કે તને નથી ભુલવાની
વાલા નથી ભુલવાની

હો જારેજા ખુશ રે તું તારી જીંદગીમાં
સદા રેવાનો તું મારી બંદગીમાં 
હો ભલે તમે દુર થયા
દિલમાં થી નથી ગયા
ભલે તમે દુર થયા
દિલમાં થી નથી ગયા
પ્રેમ તને કરતી રેવાની

નથી ભુલી કે તને નથી ભુલવાની
હો નથી ભુલી કે તને નથી ભુલવાની
હો દિલમાં કોતરેલું નાંમ એક તારૂં
હવે તારા વિના મારે એકલું રેવાનુ




English Lyrics :-



Ho Dil Ma kotarelu Name Ek Taru

Ho Dil Ma kotarelu Name Ek Taru
Have Tara Vina Mare Akalu Revanu
Potana Paraka Thaya
Ame To Jota Raya
Tame To Paraka Thaya 
Ame to Jota Raya
Yad Tane Kari Jivavani
Nathi Bhuli k Tane Nathi Bhulvani
Ha Nathi Bhuli k Tane Nathi Bhulvani

Ho Dil Ma kotarelu Name Ek Taru
Have Tara Vina Mare Akalu Revanu


🎶🎹🎶🎼🎶🎹🎶🎼

Ho Jareja Khush Re Tu Tari Jindgima
Sada Revano Tu Mari Bandgima

Ho Jareja Khush Re Tu Tari Jindgima
Sada Revano Tu Mari Bandgima
Ho Bhale Tame Dur Thaya
Dil Ma Thi Nathi Gaya
Bhale Tame Dur Thaya
Dil Ma Thi Nathi Gaya
Pream Tane Karti Revani

Nathi Bhuli k Tane Nathi Bhulvani
Ha Nathi Bhuli k Tane Nathi Bhulvani

Ho Dil Ma kotarelu Name Ek Taru
Have Tara Vina Mare Akalu Revanu

🎹🎹🎼🎹🎼🎹🎼🎹🎼

Ho Nathi Puchhavi Mare Tare Majaburi
Dil Dukhave Taru Nathi Thavu Tare

Ho Nathi Puchhavi Mare Tare Majaburi
Dil Dukhave Taru Nathi Thavu Tare
Ho Tari Khusio Ma Khus
Tara Re Sukhama Sukhi
Ho Tari Khusio Ma Khus
Tara Re Sukhama Sukhi
Nathi Tane Kadi Naravani

Nathi Bhuli k Tane Nathi Bhulvani
Ha Nathi Bhuli k Tane Nathi Bhulvani

Ho Dil Ma kotarelu Name Ek Taru
Have Tara Vina Mare Akalu Revanu
Potana Paraka Thaya
Ame To Jota Raya
Tame To Paraka Thaya 
Ame to Jota Raya
Yad Tane Kari Jivavani
Nathi Bhuli k Tane Nathi Bhulvani
Ho tari hati Ne Hati Tari Revani

Nathi Bhuli k Tane Nathi Bhulvani
Vala Nathi Bhulvani

Ho Jareja Khush Re Tu Tari Jindgima
Sada Revano Tu Mari Bandgima
Ho Bhale Tame Dur Thaya
Dil Ma Thi Nathi Gaya
Bhale Tame Dur Thaya
Dil Ma Thi Nathi Gaya
Pream Tane Karti Revani

Nathi Bhuli k Tane Nathi Bhulvani
Ho Nathi Bhuli k Tane Nathi Bhulvani
Ho Dil Ma Kotarelu Name Ak Taru
Have Tara Vina Mare Aklu Revanu


Kajal Maheriya New Gujarati Song 


Music Video Of  Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Kajal Maheriya Song




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો