Good Morning Shayari With Photos - Shayari Sky

Latest

7 ડિસે, 2020

Good Morning Shayari With Photos

Good Morning Shayari With Photos

Good Morning Shayari gujarati
Good Morning Shayari gujarati


 

Good Morning friends Aap Yaha Aaye Hai Good Morning Shayari With Photos ya good morning photo shayari gujarati love ke liye Aaye ho .Aap Good Morning Shayari With Photos  Whatsapp pe ya other social media pe  Friends, Family, Wife, Girlfriend, Boyfriend, Koi Apna Something Close😜 Ko Bhai share karskte ho. Aapko Yaha Gujarati Shayri no khajano Malase Gujarati Good Morning Shayari Aap whatsapp message,suvicharsms, inspirational, gujarati quotes Ki Tarh Use Kar Sakte ho. 

Good Morning Shayari With Photos  |

Gujarati Shayari 2021


સારુ લાગે છે મને એ લોકોને સવાર
               સવારમાં 
યાદ કરવાનું જે અત્યારે મારી સાથે ન 
           હોવા છતાં  મારા 
દિલની ખૂબ જ નજીક હોવાનો
              અહેસાસ કરાવે 
       🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹








મંદિર સુધી પહોંચવું એ
  શરીરનો વિષય છે
         પરંતુ
ભગવાન સુધી પહોંચવું એ 
   મનનો વિષય છે.., 












બોલવું એ ચાંદી છે,
મૌન રહેવું સોનુ છે,
        પણ 
યોગ્ય સમયે બોલવું એ 
  હિરા - મોતીછે.,.,


Good Morning Shayari With Photos







કોઈની લાગણી દુભાવતા પહેલાં
એક સવાલ પોતાન હ્રદયને પુછી
જોજો સાહેબ કે ,, કાલ
એની જગ્યાએ હું હોઈશ તો...?? 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



Good Morning Shayari With Photos






તમારી પાસે સત્ય અને સાચી નીતિ હશે
તો દ્ધારકાધીશ ખુદ તમારો રથ ચલાવશે. 
        







કર્મની થપ્પડ એટલી ભયંકર હોય છે કે 
          આપણું જમા કરેલ પુણ્ય 
ક્યારે ખતમ થઈ જશે ખબર પણ નહી પડે.
          પુણ્ય ખતમ થવા પર 
સમર્થ રાજાને પણ ભીખ માંગવી પડે છે
  એટલે કોઈની સાથે છળકપટ કરી ને 
   કોઈની આત્માને દુ:ખી ના કરવી..,,
         





પાણીને પણ તરવું હોય તો 
બરફ બનવું જ પડે છે, 
એવીજ રીતે સુખી
થવુ હોય તો, જુનું ભુલી
નવુ સ્વીકારવુ પડે છે,
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹 




Good Morning Shayari With Photos




હસતા ચહેરાઓનો અર્થ એ નથી
             કે એમાં 
       દુ:ખની ગેરહાજરી છે, 
       પણ એનો અર્થ એ છે કે 
            એમનામાં 
     પરિસ્થિતિને સંભાળવાની 
           ક્ષમતા છે.,, 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹


Good Morning Shayari gujarati
Good Morning Shayari gujarati





પસંદ એને કરો 
જે પરિવર્તન લાવી શકે, 
બાકી પ્રભાવિત તો 
મદારી પણ કરે છે. 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹

Good Morning Shayari With Photos



Good Morning Shayari gujarati





સફળતા માટે આ
૩ કારખાના રાખો,
  મગજમાં 
બરફનું કારખાનું 
જીભમાં ખાંડનું કારખાનું 
    અને
હ્ર્દયમાં પ્રેમનું 

🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹




ભરોસો જેટલો કિંમતી હોય છે,
દગો એટલો મોંઘો થઈ જાય છે.
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹





ફુલ કેટલું પણ સુંદર હોય પણ
વખાણ તેની સુગંધ હિસાબે
થાય છે..
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹


Good Morning Shayari With Photos





માણસ કેટલો પણ મોટો હોય 
કદર એના ગુણો થી થાય છે.,,
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹





"સાચુ " તો દરેક ને સમજાતુ 
    હોય છે ,, 
   પણ 

અફસોસ ની વાત એ છે કે 
 "સાચા" સમયે સમજાતુ 
       નથી,,., 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



ગમતા લોકોને મેસેજ કરવા 
  માટે  "નેટ" ની નહીં... 
પણ  "હેત" ની જરૂર હોય છે .., 

🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



" દુનિયામાં ફક્ત દિલ જ 
    એવું છે જે 
 આરામ કર્યા વગર 
   કામ કરે છે, 
એટલા માટે એને 
  ખુશ રાખો 
પછી ભલે આપણું હોય કે 
 પછી બીજા નું ...!!!" 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



જ્યારે કારણ વગર 
આનંદની અનુભૂતિ 
થાય ... . 
ત્યારે સમજવા નુ કે જગત મા 
કોઈ નુ કોઈ તમારા માટે 
પ્રાર્થના કરી રહ્યા છે.  
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹

Good Morning Shayari With Photos 

ફુલ ક્યારેય બે વાર નથી
  ખીલતાં , 
આ જનમ વારંવાર નથી 
મળતા ,,
જીવનમાં તો મળી જાય 
છે હજારો લોકો.,, 
પણ સાચા દોસ્ત વારંવાર 
  નથી મળતા ..,!! 



Good Morning Status With Photos  ||

પ઼ેમની પ઼ભાત,
સ્નેહ ની સવાર.
મોહબ્બત ની મોસમ,
પી઼ત ની પુકાર
અને મિત્રતાની મુસ્કાન,
તમને રોજ મળે આવી
સોનેરી સવાર.

🌹 સુપ્રભાત 🌹



જિંદગી ભલે ગમે તેટલી 
              વ્યસ્ત હોય
પણ સવાર પડે એટલે 
  મનગમતા લોકોની 
યાદ તો આવી જ જાય છે..!! 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹


નમતી ડાળને 
કારણ વિના 
વાઢી નાખી, 
પછી છાંયડાની 
ખોજમાં જિંદગી 
કાઢી નાખી.... 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹


મને નફરત કરવાવાળા પણ 
કમાલની આવડત રાખે છે, 
મને જોવા પણ નથી માંગતા, 
   અને નજર 
મારી ઉપર જ રાખે છે..!! 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



નિષ્ફળતાથી ડરતા લોકો 
 સફળતાના આનંદનો 
  અનુભવ ક્યારેય 
   કરી શકતા નથી,,. 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



મદદ પણ કેવી વસ્તુ છે ભાઈ.. 
  જો કરીએ તો 
લોકો ભૂલી જાય, 
અને ના કરીએ તો
લોકો યાદ રાખે .., 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



રત્રિનો અંધકાર.... 
તો પ્રકાશ તરફ જ..
ચાલતો હોય છે.. 
પરંતુ... 
અહંકારનો અધકાર....
તો વિનાશ તરફ જ ... 
ચાલતો હોય છે... 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



અહંકાર વ્યક્તિ પાસે જીદ કરાવે છે..
  પ્રેમ વ્યક્તિ પાસે જતુ કરાવે છે.. 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹


  જીવનના બે રસ્તા છે... 
એક , 
        પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો.. 
બિજો , પરિસ્થિતિને બદલવાની
જવાબદારી લો , ફરિયાદ ન કરો.. 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹

New Good Morning Shayari With Photos ||



દરિયાના પાણીમાં ગમે તેટલું 
ગળપણ ઉમેરો. એ ક્યારેય 
 મીઠું નહીં થાય. આવુ જ 
  કંઈક મતલબી માણસોનું 
હોય છે., ગમે તેટલા એમને 
સાચવો એ ક્યારેય કોઈના 
  સગા નહી થાય... 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



સાચો માણસ એજ છે... 
 જે નાના માણસોની
         કદર કરે.... 
કેમકે દિલ તો બધા પાસે હોય છે.. 
  પણ દિલદાર બધા 
    નથી હોતા....! 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



સંબંધ માત્ર સુખ દુ:ખમાં 
સાથ આપવા માટે જ નથી હોતા, 
સંબંધ તો એ છે જે પોતાના 
 હોવાનો અહેસાસ આપે... 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹


ધણી વાર તબિયત દવા 
લેવાથી નઈ પણ, 
હાલ પૂછવાથી પણ 
ઠિક થઈ જાય છે..!!
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



સુંદર ચહેરો પણ એક દિવસ 
ધરડો થઈ જાય છે..
તાકતવર શરીર પણ એક 
દિવસ ઢળી જાય છે. 
હોદો અને પદ એક 
દિવસ ખતમ થઈ જાય છે.. 
 પણ એક સારો માણસ 
હંમેશા સારો માણસ જ રહે છે... 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



જીવનમાં પાછળ જુઓ 
 અનુભવ મળશે 
જીવનમાં આગળ જુઓ આશા
       મળશે
આજુ બાજુ જુઓ - સત્ય મળશે 
  પોતાની અંદર જુઓ
આત્મવિસ્વસ મળશે...!!
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹


જે મળ્યું છે એમા ખુશ રહો
 ભાઈ
કેમકે જે
આપણને મળ્યું છે
એ ઘણા લોકોનૂં
સપનું છે .. 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹


કોઈની ભૂલને વધુ શોધવા
જશો તો સંબંધ બગડશે. તેને
આપણા માટે શું કર્યુ હતું ? 
તે વિચારશો તો બગડેલા
સંબંધો પણ સુધરી જશે....
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹



ભરોસો કરશો તો બધા પોતાના લાગશે 
શંકા કરશો તો પોતાના પણ પારકા
લાગશે.... 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹


Gujarati Shayri no khajano



લોકો કંઈક ખોટું કરતા પહેલા 
 ડાબે-જમણે જોઈ લેતા હોય છે...
બસ ખાલી ઉપર જોવાનું 
ભુલી જતા હોય છે.... 
🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો