Gamde Jata Mali Mari Jaan song Lyrics :- ગોમડે જાતો મલી મારી જાન - Shayari Sky

Latest

9 ડિસે, 2020

Gamde Jata Mali Mari Jaan song Lyrics :- ગોમડે જાતો મલી મારી જાન

Gamde Jata Mali Mari Jaan

Gamde Jata Mali Mari Jaan
Gamde Jata Mali Mari Jaan



Audio Credits ;-

Song: Gamde Jata Mali Mari Jaan
Singer: Kamlesh chhatraliya
Lyrics: Bhavesh Prajapati, Kamlesh chhatraliya
Music: Ravi - Rahul
Music Label & Copyright: Ram-Audio and Telefilms


Gamde Jata Mali Mari Jaan song Lyrics



ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન

અરે.રે. અરે.રે.
ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન
દિલ થી તારા દિલ જોડ્યું છે કહી દે મને આજ
એ ઊંચી લાગે અલબેલીને નખરાળી છે નાર
બ્લેક ફિલમ વાઈટ થોડી બ્લેક મારી જાન

એ.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન
🎹🎹🎹🎼🎼🎼
અરે.રે.
ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન
🎼🎼🎼🎹🎹
એ.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન
દિલ થી તારા દિલ જોડ્યું છે કહી દે મને આજ
ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન
🎶🎶🎶🎶🎶🎶
અરે.રે.
ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન

🎷🎺🎷🎺🎷🎺🎷🎻🎷🎺
🎼🎼🎼
ઓ પ્રેમ છે મારો બાળપણાનો રોજ મને એવું કેતી રે 
તારા વગર ૧ મિનિટ રહી ના શકું રે
🎷🎷🎷🎷
અરે.રે અરે.રે
પ્રેમ છે મારો બાળપણાનો રોજ મને એવું કેતી રે 
તારા વગર ૧ મિનિટ રહી ના શકું રે

એ ઘડી ઘડી ફોન કરી ને જોતો તારી વાટ
અચાનક મલી ગઈ એજ છે ઉલ્લાસ
છે ઉલ્લાસ..
એ.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન

અરે.રે.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન

🎶🎶🎶🎶
એ.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન
દિલ થી તારા દિલ જોડ્યું છે કહી દે મને આજ
ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન

અરે.રે.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન
🎶🎶🎶🎶🎼🎼




ઓ‌. આજ કાલ કરી માંરો દિલનો બાંગ બુજાયો રે
મલસે મારી જાન એવો વીચાર કરી બેઠ્યો રે

અરે.રે. અરે.રે.
આજ કાલ કરી માંરો દિલનો બાંગ બુજાયો રે
મલસે મારી જાન એવો વીચાર કરી બેઠ્યો રે

હે કયા સંજોગે તમે છોડીરે ગયા
યાદ કરીને અમે રોઇ રે રહ્યા
એ.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન

અરે.રે.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન

અરે.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન
દિલ થી તારા દિલ જોડ્યું છે કહી દે મને આજ
એ ઊંચી લાગે અલબેલીને નખરાળી છે નાર
બ્લેક ફિલમ વાઈટ થોડી બ્લેક મારી જાન

અરે.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન
એ.ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન

(Slow)
હે...
ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન

ઓ...
ગોમડે જાતો વચમાં રોડે મલી મારી જાન





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો