Bewafa Pardesi(બેવફા પરદેશી) song lirics : Vikram Thakor Song - Shayari Sky

Latest

5 ડિસે, 2020

Bewafa Pardesi(બેવફા પરદેશી) song lirics : Vikram Thakor Song

Bewafa Pardesi song lirics(બેવફા પરદેશી)





Vikram Thakor Bewafa Pardesi song lyrics



પણ‌ સાજણ.....
પણ‌ સાજણ તારી યાદ માં.....
હરે..રે...
મારૂ મનડું રે મુંજાય.....
પણ પલ પલ....
પણ પલ પલ પદમડી હાભરે..રે..રે..
અ.રે.રે મારા રૂદિયે લાગી લાય..
.

Female:-

હો.....ઓ......
પ્રિત છે આગનો દરિયો તોય તરણારા તર્યા..
તરણારા તર્યા....
આગથી ડરતા રાખું કાયર મજધારે મર્યા...
મજધારે મર્યા...
પ્રિત માં હારી જશે જે ગયા ડરી....

                              બેવફા પરદેશી........
                              બેવફા પરદેશી........
                              બેવફા પરદેશી........
                              બેવફા પરદેશી........

Male:-

યાદ સાજણ તારી આવતી રે....
મને સપનામાં તું સતાવતી જી..રે..
બેવફા તું પરદેશી 
હો સાજણ..બેવફા તું પરદેશી....
સાને હયુ જન્ખે સંગ તારો સાજણ
સાને હયુ જન્ખે સંગ તારો 
બેવફા તું પરદેશી...
હો...સાજણ
બેવફા તું પરદેશી........

🎶🎵🎶🎶🎶

પણ યાદ..........
યાદ તારી કેમ ભુલુ.....
અરે...રે.. મારી નીદરા વેરણ થઈ.
પણ તડપુ.....
પણ તડપુ તારી યાદમાં...
અરે.રે. તું સાજણ ભુલી ગઈ

Female:-

ઓ.....
પ્રિત છે મંદિર, 
પ્રિત છે પુજા,
પ્રિતડી કિર્તાય..
પ્રિતડી કિર્તાય...

પ્રિત છે સંગ્રામ પ્રિતખાડાકેરી ધાર..
 ખાડાકેરી ધાર..
પ્રિતડીમાં દુખડા લેવા પડે હસી..

                              બેવફા પરદેશી........
                              બેવફા પરદેશી........
                              બેવફા પરદેશી........
                              બેવફા પરદેશી........

Male:-

ઘાયલ આ દલની વાત હો જી.રે સાજણ
કોને કરૂં ફરીયાદ હો જી.રે
બેવફા તું પરદેશી.
હો...સાજણ બેવફા તું પરદેશી....

પ્રિત કરી હયુ પછતાય હો જી.રે
તોય સાજણ ના વિસરાય હો જી.રે
બેવફા તું પરદેશી.
હો...સાજણ બેવફા તું પરદેશી....

🎶🎵🎶🎶🎶

પણ દગો.........
પણ દગો દિધો તે પ્રેમમાં...
અરે...રે.. મને પાગલ કરી ને આજ..
પણ કયા.....
પણ કયા વેર તે વારીયા....
અરે...રે.. મને બરબાદ કરી ને આજ..

Female:-

પ્રિતડી નથી સજસુવાડી ફુલડાકેરી ધાર.
ફુલડાકેરી ધાર....
પ્રિતડી એવું વન છે જે માં કાટાડી છે વાર..
કાટાડી છે વાર....
પ્રિત છે જખમ જેમા વેદના ભરી.

                              બેવફા પરદેશી........
                              બેવફા પરદેશી........
                              બેવફા પરદેશી........
                              બેવફા પરદેશી........

Male:-

પારકા પાનેતર ઓઢીયા રે. સાજણ
તારા વિયોગે જુરી મરીયા જી..રે..
બેવફા તું પરદેશી.
હો...સાજણ બેવફા તું પરદેશી....
રહ‌-રહ રુવે મારી આખડી હો.જી..રે..
કારજે કટાર તે મારી જી..રે..
બેવફા તું પરદેશી.

હો...સાજણ બેવફા તું પરદેશી....
હો...સાજણ બેવફા તું પરદેશી....
હો...સાજણ બેવફા તું પરદેશી....
હો...સાજણ બેવફા તું પરદેશી....


Bewafa Pardesi song lyrics


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો