Have Malvani Aasha Na Rakho lyrics Kajal Maheriya - Shayari Sky

Latest

4 ફેબ્રુ, 2021

Have Malvani Aasha Na Rakho lyrics Kajal Maheriya

Have Malvani Aasha Na Rakho lyrics Kajal Maheriya

Have Malvani Aasha Na Rakho song Lyrics
Have Malvani Aasha Na Rakho song Lyrics


Have Malvani Aasha Na Rakho(હવે મળવાની આશા ના રાખો ) song  in Gujarati sung by  Kajal Maheriya, Have Malvani Aasha Na Rakho song is written by  Rajan Rayaka, Dhaval Motan,  music composed by Jitu Prajapati, Artist: Zeel Joshi, Nirav Kalal,Jiya Verma, Chandrika Vyas,Chanakya Thakor,darvin Jogani,Jayesh Music Label  Saregama Gujarati


Audio Credits;-

Song: Have Malvani Aasha Na Rakho song(હવે મળવાની આશા ના રાખો )
Singer: Kajal Maheriya
Lyrics: Rajan Rayaka, Dhaval Motan
Music: Jitu Prajapati
Music Label: Saregama Gujarati


Have Malvani Aasha Na Rakho lyrics Kajal Maheriya



કોને કરુ ફરીયાદ
....................

હે નથી આયા કે ના આવવાના
નથી આયા કે ના આવવાના
ફરી મળવાની આશા ના રાખો

હે નથી મળવું કે ના મળવા ના
નથી મળવું કે ના મળવા ના
ફરી મળવાની આશા ના રાખો

હો જ્યાં સુધી જોડે હતા કિસ્મતની વાત
લેખ પુરા થયા ને છુટી ગયો સાથ
જ્યાં સુધી જોડે હતા કિસ્મતની વાત
લેખ પુરા થયા ને છુટી ગયો સાથ

ફરી મળવાની આશા ના રાખો

હે નથી બોલાયા કે ના બોલવાના 
નથી બોલાયા કે ના બોલવાના 
ફરી મળવાની આશા ના રાખો

મને મળવાની આશા ના રાખો

હો ભુલ તે કરી છે મને ઓળખવામાં
હેતના હિરા ને પારખવામાં 

હો..ભુલ તે કરી છે મને ઓળખવામાં
હેતના હિરા ને પારખવામાં 

હો દુર થી પણ નઈ કરશું સલામ 
નથી લેવું કોઈ દિ તારૂ રે નામ 
દુર થી પણ નઈ કરશું સલામ 
નથી લેવું કોઈ દિ તારૂ રે નામ 

ફરી મળવાની આશા ના રાખો

હો અમે હસાયા ને તમે રોવરાયા
અમે હસાવ્યા ને તમે રોવરાયા

હવે મળવાની આશા ના રાખો
ફરી મળવાની આશા ના રાખો

હો બનાવ્યા તમે પ્રેમ ના તમાશા
સાચું કવ તો અમને ચોય ના નો રાખ્યા

હો..બનાવ્યા તમે પ્રેમ ના તમાશા
સાચું કવ તો અમને ચોય ના નો રાખ્યા

હો સાચો પ્રેમ કરવાતો જીગર જોવે
ગંગા પણ તારો બાપ નહીં ધોવે
સાચો પ્રેમ કરવાતો જીગર જોવે
ગંગા પણ તારો બાપ નહીં ધોવે

ફરી મળવાની આશા ના રાખો

હો.હવે રહેવું નથી કે ના રહેવાના
હવે રહેવું નથી કે ના રહેવાના
ફરી મળવાની આશા ના રાખો

હે નથી આયા કે ના આવવાના
નથી આયા કે ના આવવાના
ફરી મળવાની આશા ના રાખો

ઓ હવે મળવાની આશા ના રાખો

હવે મને મળવાની આશા ના રાખો

ફરી મળવાની આશા ના રાખો


English Lyrics ;- 

Have Malvani Aasha Na Rakho lyrics Kajal Maheriya


Kone Karu Fariyad
-----------------

He Nathi Aaya Ke Na Aavavana
Nathi Aaya Ke Na Aavavana
Fari Malvani Aasha Na Rakho

He Nathi Malavu Ke Na Malavana
Nathi Malavu Ke Na Malavana
Fari Malvani Aasha Na Rakho

Ho Jya Sudhi Jode Hata Kismat Ni Vaat
Lekh Pura Thaya Ne Chhuti Gayo Saath
Jya Sudhi Jode Hata Kismat Ni Vaat 
Lekh Pura Thaya Ne Chhuti Gayo Saath
Fari Malvani Aasha Na Rakho

He Nathi Bolaya Ke Na Bolavana
Nathi Bolaya Ke Na Bolavana
Fari Malvani Aasha Na Rakho
Mane Malavani Aasha Na Rakho

Ho Bhul Te Kari Che Mane Olakhavama
Het Na Hira Ne Parakhavama
Ho Bhul Te Kari Che Mane Olakhavama
Het Na Hira Ne Parakhavama

Ho Door Thi Pan Nahi Karshu Salam
Nathi Levu Koidi Taru Re Naam
Ho Door Thi Pan Nahi Karshu Salam
Nathi Levu Koidi Taru Re Naam

Fari Malvani Aasha Na Rakho
Ho Ame Hasaya Ne Tame Rovaraya
Ame Hasaya Ne Tame Rovaraya
Have Malavani Aasha Na Rakho
Ho Fari Malvani Aasha Na Rakho

Ho Banaya Tame Mara Prem Na Tamasha
Sachu Kav To Amane Chyoy Na No Rakhya
Ho Banaya Tame Mara Prem Na Tamasha
Sachu Kav To Amane Chyoy Na No Rakhya

Ho Sacho Prem Karva To Jigar Jove
Ganga Pan Taru Paap Nahi Dhove
Sacho Prem Karva To Jigar Jove
Ganga Pan Taru Paap Nahi Dhove

Fari Malavani Aasha Na Rakho
Ho Have Rahevu Nathi Ke Rahevana
Have Rahevu Nathi Ke Rahevana
Fari Malvani Aasha Na Rakho
 
He Nathi Aaya Ke Na Aavavana
He Nathi Aaya Ke Naa Aavavana
Fari Malavani Aasha Na Rakho 
Ho Have Malavani Aasha Na Rakho 

Ho Mane Malavani Aasha Na Rakho

Fari Malavani Aasha Na Rakho

Song Credits 

Singer - Kajal Maheriya
Producer - Red Velvet Cinema
Concept Dop Director Editor - Chanakya A Thakor
Music: Jitu Prajapati
Lyrics: Rajan Rayaka, Dhaval Motan
Artist - Zeel Joshi, Nirav Kalal, Jiya Verma, Chandrika Vyas
Chanakya Thakor,Darvin Jogani, Jayesh Prajapati,Akshay Dutt
Child Artist - Hridaan Thakor, Sanchi Thakor
Production Designer - Bhavesh Gorasiya
Technical Support - Jenish Talaviya
Production Manager - Sanjay Rajput
Asst. Camera - Indrajeet Sisodiya
Transportation - Mahesh Thakor
Costume Designer Female Ki&ka Fashion Studio(Kinjal Patel)
Make Up & Hair - Anjali Desai
Light - Sct Light Equipment
Food  - Petpooja Hotel(Balva)
Special Thanks: Maa Gynec Hospital, Naroda
Dipak School, Nikol
Mahesh Patel, Vahanvati Farm,Nikol
Turkish Cafe, Tapovan Circle
Creative Head: Savya Bhati

Music Video Of  Have Malvani Aasha Na Rakho lyrics Kajal Maheriya



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો