Janeta Mamta No Dariyo lyrics Vijay Suvada - Shayari Sky

Latest

4 ફેબ્રુ, 2021

Janeta Mamta No Dariyo lyrics Vijay Suvada

Janeta Mamta No Dariyo lyrics Vijay Suvada

Janeta Mamta No Dariyo song Lyrics
Janeta Mamta No Dariyo song Lyrics


Janeta Mamta No Dariyo song  in Gujarati sung by  Vijay Suvada and Kinjal Rabari,  Janeta Mamta No Dariyo song is written by  Manu Rabari,  music composed by  Dhaval Kapadiya,  Artist: Yuvraj Suvada , Komal Panchal , Jimmi Pandya  Music Label  VM DIGITAL MUSIC

Audio Credits;-

Song: Janeta Mamta No Dariyo
Singer: Vijay Suvada and Kinjal Rabari
Lyrics: Manu Rabari
Music: Dhaval Kapadiya
Music Label: VM DIGITAL MUSIC

Janeta Mamta No Dariyo lyrics Vijay Suvada



વાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં

ઓ..વાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
માં થઇ ને મારગ તે બતાવ્યો મારી માં

બરતા હતાં કારજા મારા દુઃખની યાદ માં
નતારે સુકાતા આંસુ મારી આંખ માં

ઓ.. માં એ માં બિજા વગડાના વા

માં એતો માં બિજા વગડાના વા

વાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
તારા વિના મારૂં કોઈ નથી મારી માં
માં એ માં બિજા વગડાના વા

દુઃખના વાયા વાળા નતા મારી પાંહે નાણાં રે
ગરીબ સમજી ને લોકો મારતાં મને ભેળા રે

એ..એ.દુઃખના વાયા વાળા નતા મારી પાંહે નાણાં રે
ગરીબ સમજી ને લોકો મારતાં મને ભેળા રે

દુઃખના રે વાદળ જેદી માથે ઘેરાયા
એ દારે દોડીને મારી વાળે મા આયા

માં એતો માં બિજા વગડાના વા

માં એ માં બિજા વગડાના વા

વાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
તારા વિના મારૂં કોઈ નથી મારી માં
માં એ માં બિજા વગડાના વા

ઓ.. જીવતા હતા દુઃખમાં અમે બળ પરાણે રે
મનડા કેરી વાતો બધી મનયે મારૂં જાણે રે

ઓ.. જીવતા હતા દુઃખમાં અમે બળ પરાણે રે
મનડા કેરી વાતો બધી મનયે મારૂં જાણે રે
હેડે પાટા બાંધી કારી કરે મજુરી
દિકરા કેરી ખુશીયો માટે કદી ના હારી

માનું કે મારી માં તારી તોલે કોઇ ના

માં એતો માં બિજા વગડાના વા

વાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
તારા વિના મારૂં કોઈ નથી મારી માં
માં એ માં બિજા વગડાના વા

માં એ માં બિજા વગડાના વા

એ.એ.એ.એ.એ
ઔ.ઔ.ઔ.ઔ.ઔ.ઔ
કે નોના નોના નોણપણ માં
બાળ બારપણ માં
દિકરી દિકરા મોટાં કરવા માવતરે પેટે પાટા બાંધલા
કોકની મજુરી કરી ન
દિકરા દિકરી મોટાં કર્યાં હોય
એટલા મારા ભુવા ની અરજી સ
તમે મોટાં થવ ભણી ગણીને રૂપિયાના માલને મીલકત બનાવો
માવતરના ડેઢ્યા ઘરહુદીનો દરવાજો રસ્તો ના બતાવતા
માવતરન હાચવસો તો પુન આડી આવસે
એટલે કે મનુરબારી કે  માં એ માં બિજા વગડાના વા


Song Credits ;-
Singer - Vijay Suvada & Kinjal Rabari 
Lyrics - Manu Rabari 
Artist - Yuvraj Suvada , Komal Panchal , Jimmi Pandya
Music - Dhaval Kapadiya 
Producer - Viral Manu Rabari
Director - Annu Patel
Concept - Jay Patel
DOP - Shailesh Thakor, Jay Patel
Editor - Hanee Patel, Shailesh Thakor
Prodution Manager - Jatin Mevada 
Production -  Jay Vision
Ass. Camera - Vatsal Thakkar
Makeup - Hashmukh Limbachiya
Location - 360 Celebration (Chaloda) 


Music Video Of  Janeta Mamta No Dariyo lyrics Vijay Suvada & Kinjal Rabari 





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો