Dil No Bungalow song lyrics Vinay Nayak - Shayari Sky

Latest

31 જાન્યુ, 2021

Dil No Bungalow song lyrics Vinay Nayak

Dil No Bungalow song lyrics Vinay Nayak

Dil No Bungalow song lyrics Vinay Nayak
Dil No Bungalow song lyrics Vinay Nayak

Dil No Bungalow(દિલનો બંગલો) song lyrics Vinay Nayak in Gujarati sung by  Vinay Nayak,  Dil No Bungalow song lyrics is written by  Mitesh Barot(Samrat),  music composed by  Dhaval Kapadiya,  Artist:  Vinay Nayak, Zeel Joshi Music Label POP SKOPE MUSIC

Audio Credits;-

Song: Dil No Bungalow(દિલનો બંગલો) song
Singer: Vinay Nayak 
Lyrics: Mitesh Barot(Samrat)
Music: Dhaval Kapadiya
Music Label: POP SKOPE MUSIC 


Dil No Bungalow Song lyrics Vinay Nayak

હાય. દિલ બાજ બંગલો બંગલામાં રહીં જા
હું તારો છું તું મારી થઈ જા

અરે. દિલ બાજ બંગલો બંગલામાં રહીં જા
હું તારો છું તું મારી થઈ જા.

દલની દલવાડી તારા નામ કરી દવ
હું તારો છું તું મારી થઈ જા

તને પ્રેમ કરું છું તારા પર મરૂ છું
તને પ્રેમ કરું છું તારા પર મરૂ છું
વાત મારી જાનુંડી તું માની જા
હું તારો છું તું મારી થઈ જા

હાય. દિલ બાજ બંગલો બંગલામાં રહીં જા
હું તારો છું તું મારી થઈ જા

🎵🎶🎵🎶🎵🎵🎶🎵
🎹🎹🎹🎹🎹🎹🎹🎹

હાય પટોળું પાટણનું તારી હાટુ લાવું
પ્રીતના પાનેતરમાં તારલા જડાવું 

અરે તારી આંખોમાં જીંદગી વિતાવું
હસતી આંખોને કદી ના રડાવુ 

તારા કાજ રાતો જાગું બસ તને હું માંગુ
તારા કાજ રાતો જાગું બસ તને હું માંગુ

વાત મારી જાનુંડી તું માની જા
હું તારો છું તું મારી થઈ જા

અરે જીંદગી મારી નામે તારી કરીજા
હું તારો છું તું મારી થઈ જા

🎶🎵🎶🎶🎹🎹🎹🎹
🎹🎹🎹🎹🎶🎵🎶🎶

એ.. સાત વચન સાત ફેરા નીભાવુ
તને છોડી ને હું ક્યાંય નહીં જાવું

એ..હૈયા ના હેતને તારા પર વરસાવું
જનમો જનમ તને મારી બનાવું

તને યાદ કરું છું તારા વિના રડુ છું
તને યાદ કરું છું તારા વિના રડુ છું
વાત મારી જાનુંડી તું માની જા
હું તારો છું તું મારી થઈ જા

હાય. દિલ બાજ બંગલો બંગલામાં રહીં જા
હું તારો છું તું મારી થઈ જા

હાય દિલનાના ઘરની તું રાણી બની જા
હું તારો છું તું મારી થઈ જા

હું તારો છું તું મારી થઈ જા

અરે.. હું તારો છું તું.... મારી થઈ જા

Dil No Bungalow Song lyrics Vinay Nayak


Dil No Bungalow Sog Vinay Nayak

Hay..Dil Baj Bungalow Bungalow Ma Rahi Ja 
Hu Taro Tu Mari Thai Ja 

Aree. Hay..Dil Baj Bungalow Bungalow Ma Rahi Ja 
Hu Taro Tu Mari Thai Ja 

Dil Nee Dalvadi Tara Namr Kari Dav
Hu Taro Chhu Tu Mari Thai Jaa

Tane Prem Karu Chhu Tara Par Maru Chhu
Tane Prem Karu Chhu Tara Par Maru Chhu
Vat Mari Janudi Tu Mani Jaa
Hu Taro Chhu Tu Mari Thai Jaa

Hay..Dil Baj Bungalow Bungalow Ma Rahi Ja 
Hu Taro Tu Mari Thai Ja 

🎵🎶🎵🎶🎵🎵🎶🎵
🎹🎹🎹🎹🎹🎹🎹🎹

Hay Patan Nu Patolu Tare Hatu Lavu 
Pret Na Panetara Ma Tarla Jadavu

Are Tari Aankho Maa Jindagi Vitavu
Hasti Aankho Ne Kadi Na Radavu

Tara Kaj Rato Jagu Bas Tane Hu Mangu
Tara Kaj Rato Jagu Bas Tane Hu Mangu

Vat Mari Janudi Tu Mani Ja 
Hu Taro Chhu Tu maari Thai Ja 

Aree Jindagi Mari Name Tari Kari Ja
Hu Taro Chhu Tu Mari Thai Ja 

🎶🎵🎶🎶🎹🎹🎹🎹
🎹🎹🎹🎹🎶🎵🎶🎶

A... Sat Vachan Sat Fera Nibhavu
Tane Chhodi Ne hu kyay Nahi Javu

A.. Haiyaa Na Hetane Tara Par Varasavu
Janmo Janam Mari Banavu

Tane Yaad Karu Chhu Tara Vina Radu Chhu
Tane Yaad Karu Chhu Tara Vina Radu Chhu
Vat Mari Jaanudi Tu Mani Ja 
Hu Taro Chhu Tu Mari Thai Jaa


Hay..Dil Baj Bungalow Bungalow Ma Rahi Ja 
Hu Taro Tu Mari Thai Ja 

Hu Taro Chhu Tu Mari Thai Ja
Are.. HU Taro Chhu Tu... Mari Thai Ja

Title : દિલનો બંગલો

Singer : Vinay Nayak

Starcast : Vinay Nayak, Zeel Joshi

Lyrics : Mitesh Barot(Samrat)  

Composer : Vinay Nayak

Music : Dhaval Kapadiya 

DOP : Shehzad Mansuri, Brijesh Prajapati

Production : Jigar Panchal

Makeup : Annuben Thakor

Choreographer : Pinakin Rathod

Director : Faruk Gayakwad, Naresh Rajput  

Producer : HARRY

Technical Support : Ritik Davda 




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો