Kajal Kajal Lyrics Kamlesh Barot New Timli Dance 2021 - Shayari Sky

Latest

10 જાન્યુ, 2021

Kajal Kajal Lyrics Kamlesh Barot New Timli Dance 2021

Kajal Kajal Lyrics Kamlesh Barot 

Kajal Kajal Lyrics Kamlesh Barot
Kajal Kajal Lyrics Kamlesh Barot 



Kajal Kajal Lyrics in Gujarati sung by Kamlesh Barot. Kajal Kajal Lyrics Song is written by Kamlesh Barot.,  music composed by  Mayur Nadiya,  Artist : Kamlesh Barot,Neha Suthar  ,  Music Label Shri Ram Audio And Telefilms 

Audio Credits;-

Song: Kajal Kajal
Singer: Kamlesh Barot
Lyrics: Kamlesh Barot
Music: Mayur Nadiya
Music Label: Shri Ram Audio And Telefilms 

Kajal Kajal Lyrics Kamlesh Barot 


હો.... કાજલ કાજલ 

ઓ.. મારી કાજલ કાજલ 


હો.... કાજલ કાજલ 

ઓ.. મારી કાજલ કાજલ 

ઓ.. મારી કાજલ કાજલ 

ઓ.. મારી કાજલ કાજલ 


કાજલ કાજલ 


હો.... કાજલ કાજલ 

ઓ.. મારી કાજલ

હો.... કાજલ કાજલ 

મારી કાજલ


હો.... કાજલ કાજલ 

ઓ.. મારી કાજલ કાજલ (૩) 


હો.. તુસે મરા દલડાની રાંણી 

તુ તો મારા દિલમાં સમાણી 

હે .. તુસે મારા દલડાની રાણી 

તુ તો મારા દિલમાં સમાણી 


હે તારી અણીયારી આંખનો મટકો

તારી પતલી કમરનો લટકો 

હે મારા દિલમાં મારી ગઈ 440નો 

જટકો... 

જટકો... 

જટકો... 


હો.... કાજલ કાજલ 

મારી કાજલ કાજલ 

હો.... કાજલ કાજલ 

મારી કાજલ કાજલ 



હો. કાજલ કાજલ 

મારી કાજલ કાજલ 

પ્યારી  કાજલ કાજલ 

વાલી  કાજલ કાજલ 


હો.. ભરરે જવાની તારી સુંદર સે  કાયા 

તારા આ પ્રેમની લાગી સે માયા 

હો...

છાનો-માનો હુ  તને દેખ્યા કરૂ છું 

તારી કસમ તારા ઉપર મરુ છું. 

બરસે બાદલ બાદલ 

ઓ મારી કાજલ 

બરસે બાદલ બાદલ 

ઓ મારી કાજલ 


હે તરે ભરાવુ ઘરના પાંણી 

મારા દિલની બનાવુ તને રાંણી 

તને મારી કસમ

ના કરતી તારાથી મને  અળગો ... 

અળગો ... અળગો ... અળગો ... 

🎹🎼🎹🎼🎹🎼🎹🎼
🎺🎷🎺🎷🎷🎷🎷🎺

હો.... કાજલ કાજલ 

મારી કાજલ કાજલ 

હો.... કાજલ કાજલ 

મારી કાજલ કાજલ 


મારી કાજલ કાજલ 

પ્યારી  કાજલ કાજલ 

મારી વાલી  કાજલ કાજલ 

રુપારી  કાજલ કાજલ 


હાય.,.

પાકિટમાં રાખું છુ કાજુ તારો ફોટો 

આખી દુનીયામા તારો આશીક છું મોટો 


હો.. 

તારા મારા પ્રેમ જેવો જડેના જોટો 

મારો આ પ્રેમ જોજે પડેના ખોટો 

દિલસે ગાયલ ગાયલ 

ઓ મારી કાજલ 


દિલસે ગાયલ ગાયલ 

ઓ મારી કાજલ 

🎹🎼🎹🎼🎹🎼🎹🎼
🎺🎷🎺🎷🎷🎷🎷🎺

હે, તારી પાપણનો પલકારો 

મારા દિલમા કરે ધબકારો 

જાનું તુસે મારા કાળજા કેરો કટકો 

કટકો...કટકો... કટકો


હો.... કાજલ કાજલ 

ઓ.. મારી કાજલ કાજલ 

હો.... કાજલ કાજલ 

ઓ.. મારી કાજલ કાજલ 


હો.... કાજલ કાજલ 

મારી કાજલ કાજલ 

પ્યારી  કાજલ કાજલ 

મારી વાલી  કાજલ કાજલ 

રુપારી  કાજલ કાજલ 


હો.... કાજલ કાજલ 

મારી કાજલ કાજલ 

પ્યારી  કાજલ કાજલ 

મારી વાલી  કાજલ કાજલ 

રુપારી  કાજલ કાજલ 



English Lyrics :- 

Kajal Kajal

Ho.Kajal Kajal

O..Mari Kajal


Ho.Kajal Kajal

O..Mari Kajal(4)


Ho.. Tuse Mara DaladaNi RaNi 

Tuto Mara Dil Ma Samani

Ho.. Tuse Mara DaladaNi RaNi 

Tuto Mara Dil Ma Samani


He Tari Aniyari Aankhano Matako

Tari Patali Kamarano Latako

He Mara Dil Ma Mari Gai 440 No Jatako

Jatako...Jatako...Jatako...


Ho.Kajal Kajal

O..Mari Kajal

Ho.Kajal Kajal

O..Mari Kajal


Ho.Kajal Kajal

Mari Kajal

pyari Kajal

Vali Kajal



Ho.. Bharare Javani Tari Sundar Se Kaya

Tara Aa Premni Lagi Se Maya

Ho..

Chhano-Mano Hu Tane Dekhya Karu Chhu

Tari Kasam Tara upar Maru Chhu

Barase Badal Badal

O Mari Kajal

Barase Badal Badal

O Mari Kajal


He Tare Bharavu Garana Pani

Mara Dilni Banavu Tane Rani

Tane Mari Kasam

Na Karati Tarathi Mane Alago...

Alago...Alago...Alago...


Ho.Kajal Kajal

O..Mari Kajal

Ho.Kajal Kajal

O..Mari Kajal


Ho.Kajal Kajal

Mari Kajal

pyari Kajal

Vali Kajal

🎹🎼🎹🎼🎹🎼🎹🎼
🎺🎷🎺🎷🎷🎷🎷🎺

Hoy..

Pakitama Rakhu Chhu Kaju Taro Foto

Aakhi Duniyama Taro Aashik Chhu Moto


Ho..

Tara Mara Prem Jevo Jadena Joto

Maro Aa prem Joje Padena Khoto

O Mari Kajal


He.. Tari Papanano Palakaro

Mara Dilma Kare Dhabakaro

Janu Tuse Mara Kalaja Kero Katako...

Katako...Katako...Katako...

🎹🎼🎹🎼🎹🎼🎹🎼
🎺🎷🎺🎷🎷🎷🎷🎺

Ho.Kajal Kajal

O..Mari Kajal

Ho.Kajal Kajal

O..Mari Kajal


Ho.Kajal Kajal

Mari Kajal...

pyari Kajal...

Vali Kajal...


Music Video Of  Kajal Kajal  Kajal Kajal Lyrics Kamlesh Barot  New Timli Dance 2021 Song





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો