Prem Amar Chhe Amar Rehvano Vijay Suvada Gujarati love Song - Shayari Sky

Latest

20 ડિસે, 2020

Prem Amar Chhe Amar Rehvano Vijay Suvada Gujarati love Song

Prem Amar Che Amar Rehvano Lyrics

Prem Amar Che Amar Rehvano Lyrics
Prem Amar Che Amar Rehvano

Prem Amar Che Amar Rehvano Lyrics in Gujarati sung by Vijay Suvada. And Swati Kapadiya ,Prem Amar Che Amar Rehvano Lyrics Song is written by Pravin Ravat, Manu Rabari .,  music composed by  Dhaval Kapadiya,  Artist : Yuvraj Suvada, Neha Suthar ,  Music Label Sarjan Digital 

Audio Credits;-

Song:  પ્રેમ અમર છે અમર રેહવાનો |  Prem Amar Che Amar Rehvano
Singer: Vijay Suvada. And Swati Kapadiya 
Lyrics: Pravin Ravat, Manu Rabari 
Music: Dhaval Kapadiya
Music Label: Sarjan Digital 



Prem Amar Che Amar Rehvano Lyrics

Vijay Suvada 2020




હો નથી મારગ આ મઝાનો

હો નથી મારગ આ મઝાનો
છે રસ્તો આ સજાનો


પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ તો અમર છે અમર રેવાનો
આ પ્રેમ તો અમર છે અમર રેવાનો


હો ઘાયલની વાત ઘાયલ જાણે
પ્રેમીને પાગલ સૌ માને
પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ તો અમર છે અમર રેવાનો
આ પ્રેમ તો અમર છે અમર રેવાનો

🎼🎹🎷🎺🎼🎼🎷🎺🎷🎺
🎼🎷🎺🎼🎹🎷🎺🎼🎼

હો પ્રેમ વરદાન છે 
પ્રેમ બલીદાન છે
સાચારે પ્રેમીઓના અંતરનો તાર છે


હો.ઓ..
પ્રેમ તો પ્રાણ છે
પ્રેમ પરમાણ છે
પ્રેમ પરીક્ષા ને દિલનો ધબકારા છે


ના કોઈ પ્રેમનો કિનારો
હા.. ના કોઈ પ્રેમનો કિનારો
ભલે ઝુરીને જાય જન માંરો


પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ તો અમર છે અમર રેવાનો
આ પ્રેમ તો અમર છે અમર રેવાનો

🎹🎹🎹🎹🎼🎼🎼🎼🎼
🎼🎼🎼🎼🎼🎹🎹🎹🎹



હો પ્રેમ વિસ્વાસ છે જીવવાની આસ છે
દિલની ધડકનમાં ધબકતો સ્વાસ છે

પ્રેમ વનવાસ છે પ્રેમ એક પ્યાસ છે
સાચા પ્રેમમાં ભગવાનનો વાસ છે

હો.. વાત માનો કે ન માનો
હો.. વાત માનો કે ન માનો
પ્રેમ ભગવાનને પણ છે વાલો
પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ તો અમર છે અમર રેવાનો
પ્રેમ તો અમર છે અમર રેવાનો
આ પ્રેમ તો અમર છે અમર રેવાનો
આ પ્રેમ તો અમર છે અમર રેવાનો
આ પ્રેમ તો અમર છે અમર રેવાનો
આ પ્રેમ તો અમર છે અમર રેવાનો


English Lyrics :- 


Prem Amar Chhe Amar Rehvano Vijay Suvada



Ho nathi marag Aa majano

Ho nathi marag Aa majano
chhe rasto Aa sajano

pn na samaje Aa jamano
vali na samaje Aa jamano
prem to amar chhe amar revano
Aa prem to amar chhe amar revano

Ho Gayalani Vat gayal jane 
preme ne pagal sau mane
pn na samaje Aa jamano
vali na samaje Aa jamano
prem to amar chhe amar revano
Aa prem to amar chhe amar revano

🎼🎹🎷🎺🎼🎼🎷🎺🎷🎺
🎼🎷🎺🎼🎹🎷🎺🎼🎼

prem varadan chhe 
prem balidan chhe 
sachare premi Ona Antarano tar chhe

Ho...o..

prem to pran chhe 
prem paraman chhe
prem parixa ne dilno dhabakar chhe

na koi prem no kinaro 
Ha,, na koi prem no kinaro 
bhale jurine  Jay jana maro

pn na samaje Aa jamano
vali na samaje Aa jamano
prem to amar chhe amar revano
Aa prem to amar chhe amar revano


🎹🎹🎹🎹🎼🎼🎼🎼🎼
🎼🎼🎼🎼🎼🎹🎹🎹🎹

Ho prem visvas chhe. javavani Aas chhe
dil ni dhadakanma dhabakto svas chhe

prem vanavas chhe prem ek pyas chhe 
sacha premama  bhagavanano vas chhe

Ho.. vat mano K na mano
Ho.. vat mano K na mano
prem bhagavanne pn chhe valo

pn na samaje Aa jamano
vali na samaje Aa jamano
prem to amar chhe amar revano
prem to amar chhe amar revano
Aa prem to amar chhe amar revano
Aa prem to amar chhe amar revano
Aa prem to amar chhe amar revano
Aa prem to amar chhe amar revano


Vijay Suvada Gujarati love Song
પ્રેમ અમર છે અમર રેહવાનો
Vijay Suvada 2020

Music Video Of  Prem Amar Chhe Amar Rehvano Vijay Suvada  Song




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો