Prem Karine Ganu Pashtana Lyrics Jignesh Barot - Shayari Sky

Latest

17 ડિસે, 2020

Prem Karine Ganu Pashtana Lyrics Jignesh Barot

Prem Karine Ganu Pashtana Lyrics Jignesh Barot


Prem Karine Ganu Pashtana
Prem Karine Ganu Pashtana


Prem Karine Ganu Pashtana Lyrics in Gujarati sung by Jignesh Barot. Prem Karine Ganu Pashtana Lyrics Song is written by Manu Rabari.,  music composed by  Mayur Nadiya,  Artist : Nadim Wadhwania, Jinal Raval, Janak Zala, Neha Suthar, Ritika Jilka, Amit Shah, Vishal Barot, Vardan Barot, Jeet Gadhvi ,  Music Label JIGNESH BAROT

Audio Credits;-

Song: પ્રેમ કરીને ઘણુ પસ્તાણા (Prem Karine Ganu Pashtana)
Singer: Jignesh Barot
Lyrics: Manu Rabari
Music: Mayur Nadiya
Music Label: JIGNESH BAROT


Prem Karine Ganu Pashtana Lyrics


એ પ્રેમ કરીને ઘણુ પસ્તાણા

એ પ્રેમ કરીને ઘણુ પસ્તાણા
પ્રેમ કરીને ઘણુ પસ્તાણા
દિલ દઈને દલડે દુભાણા

એ વિયોગી વાયરાને વાયા એવા વાણા
વિયોગી વાયરાને વાયા એવા વાણા
આહુડા આંખે ઊભરાણા

હે પોતાના હતા એ થઈ ગયા પારકા
વાટ જોઈને અમે રહી ગયા રડતાં
દુઃખના રે વાદળ મારી

એ દુઃખના રે વાદળ મારી માથે રે છવાણા
દુઃખના રે વાદળ મારી માથે રે છવાણા
કરવટે કાળજાં કોરાણા

હો.. પ્રેમ કરીને ઘણુ પસ્તાણા
પ્રેમ કરીને અમે પસ્તાણા
દિલ દઈને દલડે દુભાણા
એવાં દિલ દઈને દલડે દુભાણા

🎹🎼🎹🎼🎹🎼🎹🎼
🎺🎷🎺🎷🎷🎷🎷🎺

હો ગઈ એ ગઈ પાસી આવી રે નઈ તું
વાટ જોઈ ને હવે થાકી ગયો હું

હો ગઈ એ ગઈ પાસી આવી રે નઈ તું
વાટ જોઈ ને હવે થાકી ગયો હું

હે મરજી હતી કે તારી હતી મજબુરી
નથી સમજાતી મને વાત કોઈ તારી
પ્રેમ કરીને અમે.....
એ.. પ્રેમ કરીને અમે પોજરે પુરાણા
પ્રેમ કરીને અમે પોજરે પુરાણા
પોતાના રાઢવે વેટાણા

હો.. પ્રેમ કરીને અમે પસ્તાણા
પ્રેમ કરીને અમે પસ્તાણા
દિલ દઈને દલડે દુભાણા
એ જાનું દિલ દઈને દલડે દુભાણા


A pream karine ghanu pastana

A prem karine ghanu pastana
pream karine ghanu pastana
dil daine dalade dubhana

A viyogi vayarane vaya Ava vana
viyogi vayarane vaya Ava vana
Aahuda Aankhe ubharana

He potana hata A thai Gaya parka
Vat joine ame rahi Gya radata
dukhana re vadar mari

A dukhana re vadar mari sathe re chhavana
ukhana re vadar mari sathe re chhavana
karavate karaja korana

Ho..., Prem karine Ame ghanu pastana
Prem karine Ame ghanu pastana
dil daine dalade dubhana
Ava dil daine dalade dubhana

🎹🎼🎹🎼🎹🎼🎹🎼
🎺🎷🎺🎷🎷🎷🎷🎺

Ho gai A gai pasi Aavi re nai tu
vat joi ne have thaki gayo hu

Ho gai A gai pasi Aavi re nai tu
vat joi ne have thaki gayo hu

He maraji hati K tari hati majaburi
Nathi samajati mane vat koi tari
Pream karine Ame.....,.,
A.., Prem karine Ame Pojare purana
potana radhave vetana

Ho prem karine ghanu pastana
prem karine ghanu pastana
dil daine dalade dubhana
A janu dil daine dalade dubhana

Jignesh Barot New Gujarati Song 


Music Video Of  Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Jignesh Barot Song



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો