Sad Shayari in Gujarati
 |
Sad Shayari |
Sad Shayari in Gujarati | Latest Sad Shayari | Best Sad Status | New Sad Shayari |Gujarati Sad Shayari
Best Sad Status
ના જાણે કઈ
ફરિયાદના અમે
શિકાર થઈ ગયા,
જેટલું દિલ સાફ રાખ્યું
એટલા ગુનેગાર થઈ ગયા.,.!!
Na Jane Kai
Fariyadna Ame
Shikari Thai Gaya,
Jetalu Dil Saf Rakhyu
Atala Gunegar Thai Gaya,.!!
આંગણા મા ચાદર નાંખી,
હાલ ને ખુદ નું બેસણું કરી જોઈએ..
ખબર તો પડે , કોનો કેટલો પ્રેમ હતો
કે મારો વહેમ હતો.,.!!
Aangana ma Chadar Nakhi,
Hal Ne Khud Nu Besanu Kari JoiA..
Khabar To Pade, Kono Ketalo Pream Hato
K Maro Vahem Hato.,.!!
Gujarati Sad Shayari
ફક્ત એથી જ કોયની મદદ માગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે.!!
Fakt Athi J Koini Madad Mangi Nathi Shakto,
Sharam Thi Hath Lambavu Ane A Besharm Nikale.!!
જીવનમાં કેમ તારી કૃપાઓથી દૂર છું
એતો નથી કસૂર કે હું બેકસુર છું.,
Jivanma Km Tari Krupa Thi Dur Chhu,
Ato Nathi Kasur K Hu Be Kasur Chhu.,.,
છું શૂન્ય એ ન ભૂલ હે અસ્તિત્વના પ્રભુ
તું તો હશે કે કેમ? પણ હું તો જરૂર છું,.,!!
Chhu Shunya A N Bhul He Astitvana Prabhu,
Tu To Hashe K Kem ? Pn Hu To Jarur Chhu,.,!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો