Happy Diwali Shayari in Gujarati ! Wishes SMS: દર તહેવારે જીદે ચઢતી,,, - Shayari Sky

Latest

4 નવે, 2020

Happy Diwali Shayari in Gujarati ! Wishes SMS: દર તહેવારે જીદે ચઢતી,,,



Happy Diwali Shayari 2020 | Latest Diwali Shayari | Best Diwali Shayari Status | New Diwali Shayari Shayari


Happy Diwali


દર તહેવારે જીદે ચઢતી ઈચ્છાઓ પંપાળી છે
મનમાં ભીતર હોળી સળગે ચેહરા પર દિવાળી છે.,.,!!!


Dar Tahevare Chadhati Ichhao Panpari Chhe,
Manama Bhitar Holi Salage Chahera Pr Diwali Chhe.,!!!


~ ખલિલ ધનતેજવી ~

અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે.,.,!!

Ame Tamari Rit Pramane Ratone Ajavali Chhe,
Tame Ghare Diwo Salagaavyo Ame Jatane Bali Chhe,.,!!

~ ખલિલ ધનતેજવી ~


લોકો કહે છે પુનમ અજવાળી છે 
અને અમાસ કાળી છે.,,.

છતા પુનમે હોળી છે,
અને અમાસે દીવાળી છે..,!!

Loko Kahe Chhe Punama Ajavali Chhe
Ane Amas Kali Chhe.,,

Chhata Puname HOLI Chhe,

Ane Amase Diwali Chhe.,!!


   More Lyrics..

મારા અને મારા પરિવાર 

 તરફથી તમને અને તમારા 

પુરા પરિવાર ને શુભ દિવાળી 

 ની હાર્દિક શુભેચ્છાઓ. 


 Happy Diwali Wishes SMS, Status

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો