Gujarati shayari about mother ;- માં વિશે શાયરી - Shayari Sky

Latest

9 ડિસે, 2020

Gujarati shayari about mother ;- માં વિશે શાયરી

Gujarati shayari about mother

  
Gujarati shayari about mother
Gujarati shayari about mother






આખી દુનિયા નું
ગણિત ખોટું પડે 
જો દાખલો મારી 
માં નો આપુ તો.

Gujarati shayari about mother


Gujarati shayari about mother
Gujarati shayari about mother


સ્વાદને પણ આવ્યા વિના છૂટકો નથી,
જ્યારે રોટલી "માં"એ વણેલી હોય !! ❤️


Gujarati shayari about mother
Gujarati Mother Shayari 


MOTHER
નો "M" જ મહત્વનો છે,
સાહેબ
એના વિના જગત આખું
OTHER છે.

🌹🌹માતૃ દિવસ ની હાર્દિક શુભકામના🌹🌹

Gujarati Mother Shayari 



Gujarati Mother Shayari
Gujarati Mother Shayari 


દવા કામ ના આવે 
તો નજર ઉતારે છે,
એક *માં* જ છે 
જે ક્યારેય હાર ક્યાં માને છે..,

🌹🌹Happy Mother's Day🌹🌹



Gujarati Mother Shayari

Gujarati Mother Shayari 




મારા નસીબમાં 
એક પણ દુઃખ ન હોત
જો નસીબ લખવાનો હક
મારી "માં" ને હોત




 
Gujarati shayari about mother
Gujarati shayari about mother





મોત ની ગોદ માં સુઈ ને જે જિંદગી ને 
જે જનમ આપે એ માઁ છે❤️

💐માતૃ દિવસ ની શુભેચ્છા❤️



ચોર ખિસ્સામાં બધાયે આંસુઓ છુપાવીને રાખે છે,
"માં"
સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે..



મરણ પામવા ના તો અનેક રસ્તા છે
પણ જન્મ લેવા માટે તો
એકજ રસ્તો છે માં

હેપી મધર્સ ડે

દુનિયા મા દરેક કલાકાર પોતાની
કલાક્રૂતીને કંઇક નામ આપતો હોઈ છે, 
પરંતુ “ માં” જેવો બિજો કોઇ કલાકાર 
આ દુનિયા મા નથી સાહેબ, 
જે બાળક ને જન્મ તો આપે છે 
તો પણ નામ પિતા નું આપે છે 🙏🏼🙏🏼

HAPPY MOTHERS DAY 


Gujarati shayari about mother
Gujarati shayari about mother



"માં" વિશે કંઇ લખી શકુ એ મારી ઔકાત નથી...
છતા એટલુ કહુ કે એના વગર જીવન નથી..

Happy mothers day

માં ની સેવાચાકરી માટે ઓછી પડતી હતી આવક,
ને તેના મરણ પછી તેનો દીકરો બનાવે તેનું સ્મારક,
સમાજનો આ દેખાડો તો છે નિર્થક,
કેમ કે માં જેવી મમતા નથી છલકાવતું તેનું કોઈપણ સ્મારક.


મધર્સ - ડે પર નારી શક્તિને વંદન.
માં વિશે બોલવું કે લખવું કે જણાવવું 
અતિશયોક્તિ લાગે જ....
પરંતુ ટૂંકમાં એટલું જ કહીશ
માં તે માં બાકી બધા વગડાના વા !!!


 
Love-Shayari





હાલાતા બુરે થે મગર અમીર બના કે રખતી થી, 
હમ ગરીબ થે, યે બસ હમારી માં જાનતી થી.


ઈશ્વર રૂપી પ્રેમ અને આશીર્વાદ હંમેશા 
તેમના સંતાનો પર રાખતી દરેક માતાઓને 
અમારા પરિવાર તરફથી માતૃ દિવસની 
ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ 


 હેપી માતૃ દિવસ


સ્ત્રી એટલે...
શર્ટના તૂટેલા બટનથી લઈને
પુરુષના તૂટેલા આત્મવિશ્વાસને
જોડવાની આવડત રાખનારું વ્યક્તિત્વ..!


એ બધી પ્રજાતીને પણ મધર્સ ડે ની શુભેચ્છા.
જેમના પોતાના સ્વાર્થ માટે પોતાની જ 
માઁ ને અનાથ આશ્રમ પહોંચાડી છે


પોતાના "બોયફ્રેન્ડ" ને "બેટા" કહેવાવાળી છોકરીઓને પણ..*
😂 Happy mothers day😂

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો