Koini Yado Ma Lyrics Kajal Maheriya કોઈની યાદોમાં Gujarati Sad Song 2020 - Shayari Sky

Latest

14 ડિસે, 2020

Koini Yado Ma Lyrics Kajal Maheriya કોઈની યાદોમાં Gujarati Sad Song 2020

Koini Yado Ma Lyrics Kajal Maheriya

koi ni yado ma

Koini Yado Ma Lyrics Kajal Maheriya



Koini Yado Ma Lyrics in Gujarati sung by KAJAL MAHERIYA. Koini Yado Ma Song is written by HARJIT PANESAR., music composed by RAVI RAHUL. Starring SAMARTH SHARMA, ZEEL JOSHI, AND MANSI RAVAL in lead roles. Music Label @Rudrax Digital.

Audio Credits;-
Song: KOINI YADO MA. Singer: KAJAL MAHERIYA. Lyrics: HARJIT PANESAR. Music: RAVI RAHUL(R2 STUDIO) Music Label: @Rudrax Digital


Koini Yado Ma Lyrics Kajal Maheriya



હો . કોઈ ની યાદોમાં રડીને જોઈ લેજો
હો . હાલ કેવા થાય છે આવીને જરા કહેજો

હો . કોઈ ની યાદોમાં રડીને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવીને જરા કહેજો

હો તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો
હા તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો

હો સાચો પ્રેમ કોઈ નો પામી ને જોઈ લેજો
સાચો પ્રેમ કોઈ નો પામી ને જોઈ લેજો
હો તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો

હો કોઈ ની યાદોમાં રડીને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવીને જરા કહેજો
તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો
હા તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો

🎷🎺🎷🎺🎺🎷🎺🎷🎷🎼🎶
🎷🎺🎷🎷🎼🎶🎷🎺🎷🎷🎼🎶

હો ચાર પ્રેમ સાચો નારે મળે છે
ત્યારે આ દિલ ને તકલીફ પડે છે

હો વિસ્વાસના પાયા જ્યારે તુટે છે
દિલની સાથે આંખો પણ રડે છે
          .......આંખો પણ રડે છે

દર્દ શું હોય છે જાણી તમે લેજો
દર્દ શું હોય છે જાણી તમે લેજો

હો તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો

હો . કોઈ ની યાદોમાં રડીને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવીને જરા કહેજો
તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો
તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો

🎺🎷🎺🎷🎷🎷🎺🎷🎷🎷
🎹🎼🎶🎹🎼🎶🎶🎹🎹🎹

હો તારૂં કરેલું હવે ભોગવી તું લેજે
મારી જેમ દર્દોને સહી તું લેજે

હો કોઈ નથી કોઈનું માની તું લેજે
સાચો ને ખોટો પ્રેમ જાણી તું લેજે

હો મારી જેમ તડપી ને તમે જોઈ લેજો
મારી જેમ તડપી ને તમે જોઈ લેજો

હો તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો

હો . કોઈ ની યાદોમાં રડીને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવીને જરા કહેજો

હો તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો
હા તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો
હા તમે ઈન્તેજાર કોઈ નો કરીને જોઈ લેજો



English Lyrics:-


Koini Yadoma Radine Joi Lejo


HO..Koini Yadoma Radine Joi Lejo
Ho..Hal Keva Thay Chhe Aavine Jara Kahejo

HO..Koini Yadoma Radine Joi Lejo
Hal Keva Thay Chhe Aavine Jara Kahejo

Ho Tame Intazar Koi No Karine Joi Lejo
Ha Tame Intazar Koi No Karine Joi Lejo

Ho Sacho Prem Koi No Pami Ne Joi Lejo
Sacho Prem Koi No Pami Ne Joi Lejo
Tame Intazar Koi No Karine Joi Lejo
Ho Sacho Prem Koi No Pami Ne Joi Lejo

🎷🎺🎷🎺🎺🎷🎺🎷🎷🎼🎶
🎷🎺🎷🎷🎼🎶🎷🎺🎷🎷🎼🎶

Ho Char Prem Sacho Nare Male Chhe
Tyare Aa Dil Ne Takalif Pade Chhe

Ho Visvasana Paya Jyare Tute Chhe
Dil Ni Sathe Aankho Pan Rade Chhe
Aankho Pan Rade Chhe........

Ho Tame Intazar Koi No Karine Joi Lejo

Dard Shu Hoy Chhe Jani Tame Lejo
Dard Shu Hoy Chhe Jani Tame Lejo

Ho Tame Intazar Koi No Karine Joi Lejo

HO..Koini Yadoma Radine Joi Lejo
Hal Keva Thay Chhe Aavine Jara Kahejo
Tame Intazar Koi No Karine Joi Lejo
Tame Intazar Koi No Karine Joi Lejo

🎺🎷🎺🎷🎷🎷🎺🎷🎷🎷
🎹🎼🎶🎹🎼🎶🎶🎹🎹🎹


Ho Taru Karelu Have Bhogavi Tu Leje
Mari Jem Dard Ne Sahi Tu Leej

Ho Koi Nathi KoiNu Mani Tu Leje
Sacho Ne Khoto Prem Jani Tu Leje

Ho Mari Jem Tadapi Ne Tame Joi Lejo 
Mari Jem Tadapi Ne Tame Joi Lejo 

Tame Intazar Koi No Karine Joi Lejo

Koini Yadoma Radine Joi Lejo
Hal Keva Thay Chhe Aavine Jara Kahejo

Tame Intazar Koi No Karine Joi Lejo
Tame Intazar Koi No Karine Joi Lejo
Tame Intazar Koi No Karine Joi Lejo


Source And Credit

Rudrax Digital Prersents...
Produce By Rudrax Digital

Song: KOINI YADO MA.
Singer : KAJAL MAHERIYA.
Lyrics: HARJIT PANESAR.
Music: RAVI RAHUL(R2 STUDIO).
Direction: FARUK GAYAKWAD, NARESH RAJPUT
Artist: SAMARTH SHARMA, ZEEL JOSHI, AND MANSI RAVAL.
D.O.P : SAHEJAD MANSURI(TIPU).
Music Label:  Rudrax Digital 









ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો