Hu Tara Mate Mari Gai Su Lyrics (હુ તારા માટે મરી ગઈ છુ) Kajal Maheriya - Shayari Sky

Latest

14 ડિસે, 2020

Hu Tara Mate Mari Gai Su Lyrics (હુ તારા માટે મરી ગઈ છુ) Kajal Maheriya

Hu Tara Mate Mari Gai Su Lyrics  Kajal Maheriya

Hu Tara Mate Mari Gai Su
Kajal Maheriya

Hu Tara Mate Mari Gai Su Lyrics in Gujarati sung by KAJAL MAHERIYA. Hu Tara Mate Mari Gai Su Lyrics Song is written by HARJIT PANESAR., Artist YUVRAJ SUVADA, CHHAYA THAKOR, KHUSI MANGLANI in lead roles. Music Label KM Digital

Audio & Video Credits Song: HU TARA MATE MARI GAI SU Singer: Kajal Maheriya Lyrics: HARJIT PANESAR Music: Ravi - Rahul Music Label & Copyright: KM Digital


Hu Tara Mate Mari Gai Su Lyrics



હો. તારા રે કરમથી હું રડી રે હતી

હો. તારા રે કરમથી હું રડી રે હતી
કર્યું છે તે એ હજુ ભુલી રે નથી
ઓરખાન ના કાઢતો તું મારી

હું તારા માટે મરી ગઈ છું

ઓરખાન ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું

હો‌‌.આપ્યા તે દર્દોને જુવતે જવ માર્યાં
આપ્યા તે દર્દોને જુવતે જવ માર્યાં
એ દર્દોને ઘણી રહી છું

ઓરખાન ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું .હા
હું તારા માટે મરી ગઈ છું

🎼🎼🎼🎶🎶🎼🎶🎶
🎹🎹🎹🎹🎹🎹🎹🎹

હો તને નથી મળવું મારે
પ્રેમ નથી કરવો મારે
નથી કોઈ લેવાદેવા હવે તારે મારે

હા.તોડ્યા હતા પ્રેમ ના તે
તમામ કાયદા રે
મારાથી કાઢ્યા હતા તે તો તારા ફાયદા રે
                        .......તો તારા ફાયદા રે
હો.. ફરીથી મારે જખ્મો રે નથી ભરવા
ફરીથી મારે જખ્મો રે નથી ભરવા
તારી વાતોમાં નહીં આવું હું
ઓરખાન ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું 

હો.ઓરખાન ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું .હા
હું તારા માટે મરી ગઈ છું

🎷🎺🎷🎺🎷🎺🎷
🎼🎶🎹🎼🎶🎹🎶🎹

હો. મારી સાથે જેતે કર્યું
એ તો હું સહી ગઈ
વિતેલા દિવસોને ક્યારની ભુલી ગઈ

હો.ઓ. જોડું બે હાથ તને
મારા થી દુર રેજે
તારા દિલ માં થી મારૂં નામ કાઢી દે જે
                       .....નામ કાઢી દે જે
હો. પ્રેમ ના પારખા મારે નથી કરવા
પ્રેમ ના પારખા હવે મારે નથી કરવા
તારૂં મોઢું મારે નથી રે જોવું
ઓરખાન ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું 

હો..ઓરખાન ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું ઓ હા
હું તારા માટે મરી ગઈ છું હો

હું તારા માટે મરી ગઈ છું 






English Lyrics :-


Hu Tara Mate Mari Gai Su Lyrics 


Ho Tara Re Karam Thi Hu Radi Re Hati

Ho Tara Re Karam Thi Hu Radi Re Hati
Karyu Chhe Te A Haju  Bhuli Re Nathi
Orkhan Na Kadhato Tu Mari

Hu Tara Mate Mari Gai Chhu

Orkhan Na Kadhato Tu Mari
Hu Tara Mate Mari Gai Chhu

Ho Aapya Te Dard Ne Jivate Jiv Marya
Aapya Te Dar NE Jivte JIv Marya
A Dardo Ne Gani Rahi Chhu

Orkhan Na Kadhato Tu Mari
Hu Tara Mate Mari Gai Chhu. Ha
Hu Tara Mate Mari Gai Chhu

🎼🎼🎼🎶🎶🎼🎶🎶
🎹🎹🎹🎹🎹🎹🎹🎹

Ho Tane Nathi Malavu mare 
Prem Nathi Karvo Mare
Nathi Koi Leva-Deva Have Tare Mare

Ho Todya Hata Prem Na Te 
Tamam Kayada Re
Marathi Kadhyo Hata Te To Taro Fayada Re
To Taro Fayada Re....

Ho Farithi Mare Jakhmo Nathi Bharava 
Ho Farithi Mare Jakhmo Nathi Bharava 
Tari Vato Mau Nahi Aavu Hu
Orkhan Na Kadhato Tu Mari
Hu Tara Mate Mari Gai Chhu.

Orkhan Na Kadhato Tu Mari
Hu Tara Mate Mari Gai Chhu. Ha
Hu Tara Mate Mari Gai Chhu

🎷🎺🎷🎺🎷🎺🎷
🎼🎶🎹🎼🎶🎹🎶🎹

Ho Mare Sathe Jete Karyu
A To Hu Sahi Gai
Vitela Divasone Kyarani Bhuli Gai

Ho..Ao.. Jodu Be Hath Tane
Mara Thi Dur Reje
Tara Dil Ma Thi Maru Name Kadhi DeJe
Name Kadhi DeJe...
Ho Prem Na Parakha Mare NaThi Karava
Prem Na Parakha Mare NaThi Karava
Taru Modhu Mare  Nathi Re Jovu
Orkhan Na Kadhato Tu Mari
Hu Tara Mate Mari Gai Chhu.

Ho..Orkhan Na Kadhato Tu Mari
Hu Tara Mate Mari Gai Chhu. O Ha
Hu Tara Mate Mari Gai Chhu. Ha
Hu Tara Mate Mari Gai Chhu





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો