Tame to Tame chho Song Lyrics Parth Chaudhary - Shayari Sky

Latest

28 જાન્યુ, 2021

Tame to Tame chho Song Lyrics Parth Chaudhary

Tame to Tame chho Song Lyrics

Tame to Tame chho Song Lyrics
Tame to Tame chho Song Lyrics

Tame to Tame chho(તમે તો તમે છો) Song Lyrics in Gujarati sung by  Parth Chaudhary,  Tame to Tame chho Song Lyrics is written by Rajan Rayka, Dhaval Motan,  music composed by  Jitu Prajapati ,  Artist:  Karan Rabari, Krishna Zala Music Label BhumiStudio Bhaguda 


Audio Credits;-

Song: Tame to Tame chho Song (તમે તો તમે છો) 
Singer: Parth Chaudhary
Lyrics: Rajan Rayka, Dhaval Motan
Music: Jitu Prajapati 
Music Label: BhumiStudio Bhaguda 

Tame to Tame chho Song Lyrics Parth Chaudhary



હો...હો..આ..આ..

હો આખો મલક છે લાખો સનમ છે
આખો મલક છે લાખો સનમ છે
જોયા મેતો એકથી અનેક

હો તમે તો તમે છો તમે તો તમે છો 

હો કહે મારું હાર્ટ છે તું એનો પાર્ટ છે 
કહે મારું હાર્ટ છે તું એનો પાર્ટ છે
ધબકારા કહે છે દરેક..
તમે તો તમે છો તમે તો તમે છો 

હો તમે તો તમે છો તમે તો તમે છો 

હો જ્યારે તને બનાવવા બેઠ્યા ભગવાન
મારા માટે સાચવી હશે રાખીને ધ્યાન

હો તારા હાથોમાં મારા લાઇફની કમાલ
છોડશો તો જતી રહેશે મારી જાન

હો તારા પર હક છે. એ પણ લક છે
તારા પર હક છે એ પણ લક છે
ફિલિંગ છે તારા પર પ્રેમ..
તમે તો તમે છો તમે તો તમે છો 

હો તમે તો તમે છો તમે તો તમે છો 

હો મમ્મી કહે ક્યાં સુધી હું પાડુ ઘરનો ભાર
સોપી દેવોશે તમને વેહવાર 

હો કહે છે તમને માંરો આખો પરિવાર
મારા બનવા માટે થઈ જાવો તૈયાર

હો જોવે તારો હાથ છે લાઇફ-ટાઈમ સાથ છે

હો જોવે તારો હાથ છે લાઇફ-ટાઈમ સાથ છે
મારે તો બસ તું એમ..
તમે તો તમે છો તમે તો તમે છો 

હો આખો મલક છે લાખો સનમ છે
આખો મલક છે લાખો સનમ છે
જોયા મેતો એકથી અનેક

હો તમે તો તમે છો તમે તો તમે છો 
હો તમે તો તમે છો તમે તો તમે છો 
હો તમે તો તમે છો તમે તો તમે છો 
હો તમે તો તમે છો તમે તો તમે છો 
હો તમે તો તમે છો તમે તો તમે છો 


English Lyrics:-


Tame to Tame chho Song Lyrics

Ho..Ho.O...O....

Ho Aankho Malak Chhe Lakho Sanam Chhe
Aankho Malak Chhe Lakho Sanam Chhe
Joya Meto Akathi Anek

Ho Tame to Tame chho

Ho Kahe Maru Hart Chhe Tu Ano Part Chhe
Kahe Maru Hart Chhe Tu Ano Part Chhe
Dhabakara Kahe Chhe Darek..
Tame to Tame chho Tame to Tame chho

Tame to Tame chho Tame to Tame chho

Ho Jyare Tane Banavava Bethya Bhagavan 
Mara Mate Sachavi Hashe Rakhine Dhyan

Ho tara Hatho Ma Mara Life Ni Kamal
Chhodaso To Jati Rahashe Jan

Ho Tara Par Hak Chhe A Pan Luck Chhe 
Tara Par Hak Chhe A Pan Luck Chhe
filieng Chhe Tara Par Prem..
Tame to Tame chho Tame to Tame chho

Ho Tame to Tame chho Tame to Tame chho

Ho Mammi Kahe Kya Sudhi Hu Paadu Gharano Bhar
Sopi Devoshe Tamane Vahevar

Ho Jove Taro Hatha Chhe Life Time Sath Chhe

Ho Jove Taro Hatha Chhe Life Time Sath Chhe
Mare To Bas Tu Am..
Tame To Tame Chho Tame To Tame Chho

Ho Aankho Malak Chhe Lakho Sanam Chhe
Aankho Malak Chhe Lakho Sanam Chhe
Joya Meto Akathi Anek..

Ho Tame To Tame Chho Tame To Tame Chho
Ho Tame To Tame Chho Tame To Tame Chho
Ho Tame To Tame Chho Tame To Tame Chho
Ho Tame To Tame Chho Tame To Tame Chho
Ho Tame To Tame Chho Tame To Tame Chho



Song Credits:

Album - Tame To Tame Chho
Singer - Parth Chaudhary
Lyrics - Rajan Rayka, Dhaval Motan ( RD Bross )
Music - Jitu Prajapati
Artist - Karan Rabari, Krishna Zala
Recording - Temple Studio Adalaj
Programming & Mix - H.R.Soni
D.O.P - Vastav Korat, Mitesh Pandya
Makeup/Hair - Hasmukh Limbachiya , Ankita Modi
Special Thanks -Dharamsinh Dabhi, Sandip Gohil,  Mitesh Pandya,( Dahegam Group )
Co Producer - Vishal Bhaguda, Rambhai Bhaguda
Producer - Bhim Ahir
Label - BhumiStudio Bhaguda
Digital Partner - RDC Media Pvt. Ltd. 


Music Video Of  Tame to Tame chho Song Lyrics Parth Chaudhary



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો