કંકોત્રી Kankotri Song Lyrics Gaman Santhal : કંકોત્રી ની ખોટ રહી ગઈ - Shayari Sky

Latest

13 નવે, 2020

કંકોત્રી Kankotri Song Lyrics Gaman Santhal : કંકોત્રી ની ખોટ રહી ગઈ

કંકોત્રી Kankotri  Song
કંકોત્રી Kankotri  Song

કંકોત્રી Kankotri Lyrics Gaman Santhal 

Kankotri (કંકોતરી)

Audio & Video Credits
Song : Kankotri (કંકોતરી)
Singer : Gaman Santhal
Lyrics : Mitesh Barot (Samrat)
Music : Dhaval Kapadiya
Music Label: Popskope Music

કંકોત્રી Kankotri  Song : Lyrics



હો લેખ આ નસીબ ના
બદલી ના શક્યા

હો લેખ આ નસીબ ના
બદલી ના શક્યા..(3)


પ્રેમ કર્યો દિલ થી પણ પામી ના શક્યા
હો જન્મો જનમ તારા નામે રે કર્યા

ચાર ફેરા ચોરી ના ફરી ના શક્યા
મળી ના શક્યા અમે મળી ના શક્યા
મળી ના શક્યા અમે મળી ના શક્યા

પ્રેમ પત્રો લખ્યા ઘણા
હો…પ્રેમ પત્રો લખ્યા ઘણા
કંકોત્રી ની ખોટ રહી ગઈ
હો…હો… કંકોત્રી ની ખોટ રહી ગઈ

હો લેખ આ નસીબ ના
બદલી ના શક્યા

હો લેખ આ નસીબ ના
બદલાઈ ના શક્યા

હો લેખ આ નસીબ ના
બદલાઈ ના શક્યા
ચાર ફેર ચોરી ના ફરી ના શક્યા

હો મિલન પછી જુદી કેમ રે મળી
જીવ વિના ની આ જીંદગી થઇ
હો..રડે રે આંખો તમને યાદ રે કરી
કયા ભવે તમને હવે મળશું ફરી

ભેળા ના થયા
કેમ ભેલા ના થયા
ભેળા ના થયા
કેમ ભેળા ના થયા

પ્રેમ પત્રો લખ્યા ઘણા
હો…પ્રેમ પત્રો લખ્યા ઘણા
કંકોત્રી ની ખોટ રહી ગઈ
હો…હો…કંકોત્રી ની ખોટ રહી ગઈ

હો લેખ આ નસીબ ના
બદલી ના શક્યા

હો લેખ આ નસીબ ના
બદલાઈ ના શક્યા
ચાર ફેર ચોરી ના ફરી ના શક્યા

હો…રડી રડી આંખો ના અનસુ રે ખૂટ્યા
કોના રે સહારે એકલા મુક્યા
હો…રડતી આંખો પૂછે કેટલું રડાવશો
મોત પહેલા મળવા ને વેલેરા આવશો

હો…ફરી ના મળ્યા
કેમ પાછા ના ફર્યા
ફરી ના મળ્યા
કેમ પાછા ના ફર્યા

પ્રેમ પત્રો લખ્યા ઘણા
હો…પ્રેમ પત્રો લખ્યા ઘણા
કંકોત્રી ની ખોટ રહી ગઈ
હો…હો…કંકોત્રી ની ખોટ રહી ગઈ

હો યાદ માં તમારી વર્ષો રે વીત્યા
યાદ માં તમારી વર્ષો રે વીત્યા

હું યાદ છું તમને કે ભૂલી રે ગયા
હું યાદ છું તમને કે ભૂલી રે ગયા
 હું યાદ છું.,.,,.,.,.,.,.,.,.,,.
 હું યાદ છું.,.,,.,.,.,.,.,.,.,,.(4)


*Also Read:- Bewafa Pardesi(બેવફા પરદેશી) song lirics : Vikram Thakor Song

*Also Read:- Gujarati shayari about mother ;- જ્યારે રોટલી "માં"એ વણેલી હોય

*Also Read:- Kajal Kajal Lyrics Kamlesh Barot New Timli Dance 2021 


English Kankotri  Song Lyrics


Ho lekh aa nasib na
Badali na shakya….

Ho lekh aa nasib na
Badali na shakya….(3)


Prem karyo dil thi pan pami na shakya 
Ho janmo janam tara name re kayra
janmo janam tara name re kayra

char fera chori na fari na shakya
mali na shakya ame mali na shakya
mali na shakya kem mali na shakya

prem patro lakhaya Ghana
ho.. prem patro lakhaya Ghana
kankotri ni khot rahi gai
ho…ho… kankotri ni khot rahi gai

Ho lekh aa nasib na
Badali na shakya….

Ho lekh aa nasib na
Badali na shakya….
Char fera chori na fari na shakya

Ho Milan pachhi judai kem re mali
Jiv vina ni aa jindagi thai
Ho..rade re ankho tamane yaad re kari
Kaya bhave tamne have malshu fari

Bhela na thaya
Kem mara na thaya
Bhela na thaya
Kem mara na thaya

Prem patro lakhaya Ghana
Ho… Prem patro lakhaya Ghana
Kankotri ni khot rahi gai
Ho…ho… Kankotri ni khot rahi gai

Ho lekh aa nasib na
Badali na shakya….

Ho lekh aa nasib na
Badali na shakya….
Char fera chori na fari na shakya

Ho… radi radi ankho na ansu re khutya
Kona re sahare ekla mukya
Ho…radti ankho puchhe ketlu radavsho
Mot pahela malva ne velera avasho

Ho…fari na malya
Kem pachha na farya
fari na malya
Kem pachha na farya

Prem patro lakhaya Ghana
Ho… Prem patro lakhaya Ghana
Kankotri ni khot rahi gai
Ho…ho… Kankotri ni khot rahi gai

Ho yaad ma tamari varsho re vitya
yaad ma tamari varsho re vitya

hu yaad chhu tamne ke bhuli re gaya
hu yaad chhu tamne ke bhuli re gaya
hu yaad chhu.,,.,.,.,.,.,....,,.,..,.,.,.,
hu yaad chhu.,,.,.,.,.,.,....,,.,..,.,.,.,(4) 


Music Video Of Kankotri Gaman Santhal Song



Read also:

Love ShayariAttitude ShayariInspiring ShayariWhatsApp StatusGujarati ShayariHappy Diwali

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો