Kyare malisu (ક્યારે મળીશું) Song Lyrics - Gaman Santhal - Shayari Sky

Latest

2 ડિસે, 2020

Kyare malisu (ક્યારે મળીશું) Song Lyrics - Gaman Santhal

Kyare malisu (ક્યારે મળીશું) Song Lyrics 

Gaman Santhal Song Lyrics
Gaman Santhal Song Lyrics 

Gaman Santhal Song Lyrics


Audio & Video Credits
Song: KYARE MALISHU | ક્યારે મળીશું
Singer: Gaman Santhal
Lyrics: MITESH BAROT ( Samrat )
Music: RANJIT NADIYA
Music Label: Studio Saraswati Official



હો....,,,,💑
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું
આવતા જનમ મારે પાછા મળીશું.

🎶🎺🎶🎺🎶🎺🎶🎺

ઓ હો..,,,,
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.

ઓ હો...,,,,
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.
આવતા જનમ મારે પાછા મળીશું.
રાત - દિવસ તને યાદ કરીશું.
રાત - દિવસ તને યાદ કરીશું.
આવતા જનમ મારે પાછા મળીશું.

🎵🎵🎵🎵🎵🎵🎵🎵

હો...,,,,
છુંટી ગયો સાથ તારો, 
રહી ગયો હું નોંધારો, 
શુ હતો વાંક મારો, 
કેમ જશે આ જન મારો, છોડી તમે ચાલ્યા ગયા.
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું
આવતા જનમ મારે પાછા મળીશું..
હો...,,,,
આવતા જનમ મારે એ વાલી પાછા મળીશું...

🎺🎺🎺🎺🎺🎺🎺🎺🎺

હો.....,,,,
પ્રેમી પંખીડાની જોડી હતી.
વાતો ઘણી ને રાતો થોડી હતી..
એ...,,,,
દિવસો મિલાનના ને સમણાની રાત.
યાદ તારી આવે મને મીઠી મુલાકાત.
હંષોની જોડી તૂટી, 
મુજથી ખુશિયા રૂઠી, 
શુ હતી પ્રીતડી ઝૂટી, 
કેમરે દુનિયારે લૂંટી, 
છોડી તમે ચાલ્યા ગયા..,,,,
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું
આવતા જનમ મારે પાછા વળીશું

🎹🎹🎹🎹🎺🎺🎺🎺


હો...,,,,
જનમો - જનમ તને પ્રીત કરીશું.
જનમો - જનમ તને પ્રીત કરીશું.
આવતા જનમ મારે એ વાલી પાછા વળીશું.
આવતા જનમ મારે પાછા વળીશું.

🎺🎺🎺🎺🎺🎺🎺🎺🎺

હો....,,,,
જાન જોડી માંડવે હું આવ્યો હતો.
ખુશિયોની સોગાત લાવ્યો હતો.
એ....,,,,
પ્રેમની રંગોળી તેતો રંગી હતી.
તુજ પૂજા તુજ મારી બંદગી હતી.
એ.. તું હતી દિલની રાણી..
છોડી ગઈ પ્રેમ કહાની..
આભમાં જય સંતાણી..
આંખમાં આવ્યા પાણી..,,,,
છોડી તમે ચાલ્યા ગયા,,,,
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.
આવતા જનમ મારે પાછા વળીશું.
ઓ હો,,,,
રાત - દિવસ તને યાદ કરીશું.
રાત - દિવસ તને યાદ કરીશું.
આવતા જનમ મારે વાલી પાછા મળીશું..
હો,,,,
આવતા જનમ મારે વાલી પાછા વળીશું.
આવતા જનમ મારે વાલી પાછા વળીશું.
આવતા જનમ મારે વાલી પાછા વળીશું.
વાલી આવતા જનમ મારે વાલી પાછા વળીશું,,,



આવતા,,,,
જનમ.,,,,
મારે વાલી.,,,,
પાછા વળીશું.,,,,🎺🎺🎶🎺🎶🎺🎶🎺



Gaman Santhal Song Lyrics
Gujarati Song Lyrics



Music Video Of Kyare malisu (ક્યારે મળીશું)  Gaman Santhal Song



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો