Pagal Deewano Song Lyrics ; Vijay Suvada Gujarati love Song - Shayari Sky

Latest

28 ડિસે, 2020

Pagal Deewano Song Lyrics ; Vijay Suvada Gujarati love Song

 Pagal Deewano Song Lyrics

Pagal Deewano Song Lyrics
Pagal Deewano Song Lyrics


Pagal Deewano(પાગલ દિવાનો) Song Lyrics in Gujarati sung by Vijay Suvada ,Pagal Deewano(પાગલ દિવાનો) Song Lyrics Song is written by Mitesh Barot(Samrat) ,  music composed by  Dhaval Kapadiya,  Artist : Yuvraj Suvada, Zeel Joshi, Pavan Barot  Music Label Maa Digital Production

Audio Credits;-

Song: Pagal Deewano || પાગલ દિવાનો
Singer: Vijay Suvada
Lyrics:  Mitesh Barot(Samrat)
Music: Dhaval Kapadiya
Music Label: Maa Digital Production


Pagal Deewano Song Lyrics 



ઓ.ઓ.ઓ.હો...

હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો 

હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો 
હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો 
હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો 
તું ભલે ભુલી ગઈ પણ હું નથી ભુલવાનો 

હો. તારી પાસે સમય નથી મને રે મળવાનો 
તારી પાસે સમય નથી મને રે મળવાનો  
પણ આવસે વાળો વાલી વેટીંગ કરવાનો

હું પાછો ફરીસ તુ યાદ રાખજે 
વાત મારી વાલી તું લખી રાખજે 
હો ભલે વાર લાગસે પણ સમય મારો આવસે 

ઓ.ઓ.ઓ 
હો ભલે વાર લાગસે પણ સમય મારો આવસે 
હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો 
હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો 
હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો 
તું ભલે ભુલી જાય પણ હું નથી ભુલવાનો
તું ભલે ભુલી ગઈ પણ હું નથી ભુલવાનો 

હો ભુલ બેવફાઈની ભારે તને પડશે 
રાતા પાંણી એ તારી આખો રડશે 

હો..હો.. દિલતોડવાનો જવાબ દેવો રે પડશે 
સમય સમયનો કોમ જેદાડે કરશે
મારી સામે રડીશ તું યાદ રાખજે 
વાત મારી વાલી તું લખી રાખજે 
હો ભલે વાર લાગસે પણ સમય મારો આવસે 

ઓ.ઓ.ઓ 
હો ભલે વાર લાગસે પણ સમય મારો આવસે 

હો.. 
હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો 
હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો  
તું ભલે ભુલી જાય પણ હું નથી ભુલવાનો

હો... 
તું ભલે ભુલી ગઈ પણ હું નથી ભુલવાનો 

હો દિલ મારુ તોડીને તને શું મલ્યુ 
હો ઘર મારા પ્રેમનું પરભાર્યુ મેલ્યુ 

હો.. કેમ મારી સાથે તે આવું રે કર્યુ
દિલમાં રહીં ને તે દિલ મારુ તોડ્યુ 

બદલસે નસીબ તું યાદ રાખજે 
વાત મારી વાલી તું લખી રાખજે   

હો ભલે વાર લાગસે પણ સમય મારો આવસે 
હો ભલે વાર લાગસે પણ સમય મારો આવસે 

હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો 
હું પાગલ દિવાનો તને પ્રેમ રે કરવાનો  
તું ભલે ભુલી જાય પણ હું નથી ભુલવાનો

તું ભલે ભુલી ગઈ પણ હું નથી ભુલવાનો 





English Lyrics:-

Pagal Deewano Song Lyrics ==>>

O.O.Hooooo..

Hu Pagal Deewano Tane Prem Re Karavano
Hu Pagal Deewano Tane Prem Re Karavano
Hu Pagal Deewano Tane Prem Re Karavano
Tu Bhale Bhuli Gai Pan Hu Nathi Bhulavano

Ho. Tari Pase Samay Nathi Mane Re Malavano
Tari Pase Samay Nathi Mane Re Malavano
Pan Aavse Varo Vali Waiting Karvano

Hu Pachho Faris Tu Yaad Rakhaje 
Vat Mari Valee Tu Lakhi Rakhaje 
Ho.. Bhale Var Lagase Pan Samay Maro Aavse

O.O...
Ho Bhale Var Lagase Pan Samay Maro Aavse
Hu Pagal Deewano Tane Prem Re Karavano
Hu Pagal Deewano Tane Prem Re Karavano
Hu Pagal Deewano Tane Prem Re Karavano
Tu Bhale Bhuli Jay Pan Gu Nathi Bhulavano
Tu Bhale Bhuli Gai Pan Hu Nathi Bhulavano

Ho.. Bhul Bewafai Ni Bhare Tane Padashe 
Rataa Pani A tari Aankho Radase

Ho...Dil Todavano Javab Devo Re Padse
Samay Samay Nu Kom J Dade Karshe
Mari Same Tu Radish Tu Yaad Rakhaje
Vat Mari Valee Tu Lakhi Rakhaje 
Ho.. Bhale Var Lagase Pan Samay Maro Aavse

O.O.O.....
Bhale Var Lagase Pan Samay Maro Aavse

Hoo...
Hu Pagal Deewano Tane Prem Re Karavano
Hu Pagal Deewano Tane Prem Re Karavano
Tu Bhale Bhuli Jay Pan Gu Nathi Bhulavano

Ho....
Tu Bhale Bhuli Gai Pan Hu Nathi Bhulavano

Ho.. Dil Maru Todi Ne Tane Shu Malyu
Ho Gar Mara Prem Nu Parabhare Melyu

Ho.. Kem Mari Sathe Te Aavu Karyu
Dil Ma Rahi Ne Dil Maru Todyu

Ho.Badalse Nasib Tu Yaad Rakhaje 
Vat Mari Valee Tu Lakhi Rakhaje 


Bhale Var Lagase Pan Samay Maro Aavse
Bhale Var Lagase Pan Samay Maro Aavse

Hu Pagal Deewano Tane Prem Re Karvano
Hu Pagal Deewano Tane Prem Re Karvano
Tu Bhale Bhuli Gai Pan Gu Nathi Bhulavano

Tu Bhale Bhuli Gai Pan Gu Nathi Bhulavano
Title :
પાગલ દિવાનો 

Singer :
VIJAY SUVADA 
Starcast :
Yuvraj Suvada, Zeel Joshi, Pavan Barot
Lyrics :
Mitesh Barot(Samrat) 
Music :
Dhaval Kapadiya 
Director & Concept :
Nirav Brahmbhatt
Producer : 
Maa Digital Production
Dop :
 Rohit Patel
Editor :
Nirav Brahmbhatt
Label : 
Maa Digital Production
Production : 
Deep Nayak(kalol), Preet Barot, subham
Make up :
Hasmukh Limbachiya
Design:
Hiren Nandasan
Costume designer :
 ki&ka fashion studio (kinjal patel)    
Jewellery designer :
Vipul novelty

Music Video Of  Pagal Deewano Song Lyrics Vijay Suvada  Song


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો