Bewafa Samaji Na Maro Pyaar Song Lyrics Rakesh Barot - Shayari Sky

Latest

25 જાન્યુ, 2021

Bewafa Samaji Na Maro Pyaar Song Lyrics Rakesh Barot

Bewafa Samaji Na Maro Pyaar Song Lyrics

Bewafa Samaji Na Maro Pyaar Song Lyrics
Bewafa Samaji Na Maro Pyaar Song Lyrics

Bewafa Samaji Na Maro Pyaar(બેવફા સમજી ના મારો પ્યાર) Song Lyrics in Gujarati sung by  Rakesh Barot. Bewafa Samaji Na Maro Pyaar Song Lyrics is written by Harjeet Panesar,  music composed by  Ravi-Rahul,  Artist:  Rakesh Barot, China Raval, Nirav Kalal, Indu Sarkaar, Juhi Chauhan, Ashvini ,  Music Label Saregama India Limited 

Audio Credits;-

Song: Bewafa Samaji Na Maro Pyaar(બેવફા સમજી ના મારો પ્યાર) Song 
Singer: Rakesh Barot 
Lyrics: Harjeet Panesar
Music: Ravi-Rahul 
Music Label: Saregama India Limited

 Bewafa Samaji Na Maro Pyaar Song Lyrics


હો મહેફિલ છે તારી અને એકલો હું એમાં

હો મહેફિલ છે તારી અને એકલો હું એમાં
જોયો મે બિજાના હાથમાં તારો હાથ

બેવફા સમજી ના મારો પ્યાર😭
બેવફા સમજી ના મારો પ્યાર😭

હો શું કહું કે તને હવે થયો હું લાચાર
તે મારો રે કર્યો ના વિચાર

બેવફા સમજી ના મારો પ્યાર
બેવફા સમજી ના મારો પ્યાર

🎶🎹🎶🎹🎶🎹🎶
🎵🎵🎵🎵🎵🎵🎵

ઓ મતલબ ના પ્રેમ માં અમે તો ફસાયા
ભુલ કરી મોટી તારા રંગ માં રંગાયા

હો ટુટી રે ગયા જાણે કિસ્મત ના પાયા
વગર હથીયારે અમે કેવા રે ગવાયા
ગવાયા..

એક વાક હતો મારો વિશ્વાસ કર્યો તારો
થઈ કારજે કટાર આરપાર

બેવફા સમજી ના મારો પ્યાર
બેવફા સમજી ના મારો પ્યાર

હો હસ્તા ચહેરા ગયા મારો જીવ બારી ને
મળ્યું તને શું મારુ દિલ તોડી ને

હો ફાયદો નથી હવે આ જીદંગી જીવીને
દિલ મારું કહે જા‌ મોતને મલી રે

હો હસ્તી મારી જીંદગી કરી ગઈ વિરાન
મારા પ્રેમ નું કરી ગઈ અપમાન

બેવફા સમજી ના મારો પ્યાર

હો મહેફિલ છે તારી અને એકલો હું એમાં
જોયો મે બિજાના હાથમાં તારો હાથ

બેવફા સમજી ના મારો પ્યાર
બેવફા સમજી ના મારો પ્યાર
બેવફા સમજી ના મારો પ્યાર



English Lyrics:-

Bewafa Samaji Na Maro Pyaar Song Lyrics

Ho Mahefil Che Tari Ne Ekalo Hu Ama

Ho Mahefil Che Tari Ne Ekalo Hu Ama
Joyo Me Bijana Haath Ma Taro Haath

Bewafa Samaji Na Maro Pyaar😭
Bewafa Samaji Na Maro Pyaar😭
 
Ho Su Kahu Ke Tane Have Thayo Hu Lachaar
Te Maro Re Karyo Na Vichaar
 
Bewafa Samaji Na Maro Pyaar
Bewafa Samaji Na Maro Pyaar
 
O Matlab Na Prem Ma Ame To Fasaya
Bhul Kari Moti Tara Rang Ma Rangaya
 
Ho Tuti Ree Gaya Jane Kismat Na Paaya
Vagar Hathiyare Ame Keva Ree Ghavaya
Keva Ree Ghavaya..
 
Ae Vaak Hato Maro Vishwash Karyo Taro
Thai Kalaje Katar Aarpar
 
Bewafa Samaji Na Maro Pyaar
Bewafa Samaji Na Maro Pyaar
 
Ho Hasata Chahera Gaya Maro Jiv Bali Ne
Malyo Tane Su Maru Dil Todi Ne
 
Ho Fayado Nathi Have Aa Jindagi Jivine
Dil Maru Kahe Ja Mot Ne Mali Re
 
Ho Hasati mari Jindagi Kari Gai Viran
Mara Prem nu kari Gai Apmaan
 
Bewafa Samaji Na Maro Pyaar
 
Ho Mahefil Che tari ane ekalo hu ema
joyo me Bijana Haath ma Taro Haath
 
Bewafa Samaji Na Maro Pyaar
Bewafa Samaji Na Maro Pyaar
Bewafa Samaji Na Maro Pyaar
 

Song Credits:

Song: Bewafa Samjhi Na Maro Pyar
Director : Vishnu Thakor Adalaj
Creative Head: Savya Bhati
Executive Producer: Red Velvet Cinema
Production Designer: Bhavesh Gorasiya
Technical Support: Jenish Talaviya
Singer: Rakesh Barot
Lyrics : Harjeet Panesar
Music: Ravi - Rahul
Artist : Rakesh Barot, China Raval, Nirav Kalal, Indu Sarkaar, Juhi Chauhan, Ashvini
D.O.P: Dhruv Bhatiya
Editor: Ravindra Rathod
Production Manager: Jigar Panchal, Suresh Thakor, Vishal Suthar
Makeup: Hasmukh Limbachiya
Hair Style: Lata
Light: Dharmesh Gohil

Music Video Of  Bewafa Samaji Na Maro Pyaar Song  Rakesh Barot


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો