Good Morning Shayari In Gujarati : દુનિયાનો કોઈ પણ માણસ,., - Shayari Sky

Latest

13 નવે, 2020

Good Morning Shayari In Gujarati : દુનિયાનો કોઈ પણ માણસ,.,

 Good Morning Shayari

Good Morning Shayari In Gujarati


Latest Good Morning Shayari | Best Good Morning Status | New Good Morning Shayari


દુનિયાનો કોઈ પણ માણસ સામાન્ય નથી,
 દરેકની કંઈકને કંઈક તો સ્ટોરી હોય જ છે,,.,!! 

Duniyano Koi Pn Manas Samanya Nathi,
Darekani Kaikane Kaika To Story Hoy J Chhe .,,.,!! 


રાશી પર ભરોસો ના કરો મોટા ભાઈ,
કન્યા રાશી વાળા કન્યા વગર ફરી રહ્યા છે  
અને સિંહ રાશી વાળાને કુતરા પણ દોડાવે છે,.,!!

Rashi Pr Bharoso Na Karo Mota Bhai,
Knya Rashi Vala Knya Vagar Fari Rahya Chhe,
Ane Sinh Rashi Valane Kutara Pn Dodave Chhhe.,!!


જીવન માં...
એક વાત તો નક્કી જ છે,
 કે,
નક્કી કાંઈ જ નથી,.,!!

Jivan Ma....
Ek Vat To Nakki J Chhe, 
K,
Nakki Kai J Nathi.,.,!!



આપણે અજાણ્યાં બનીને મળ્યાં હતાં, 
દોસ્તો ખબર નહીં ક્યારે જાણીતાં બની ગયાં.,!!

Aapane Ajanya Banine Malya Hata,
Dosto Khabar Nahi Kyare Janita Bani Gaya.,!!


જો  કોઈ  પૂછે  કે
ઝીંદગી  માં  શું  મળ્યું ?
ને  શું  ગુમાવ્યું ?
તો  બિન્દાસ  થી  કહેજો  કે
જે  ગુમાવ્યું  તે  મારૂં  ક્યારેય હતુ જ નહીં
    અને
જે  મળ્યું  છે  તે  ભગવાન  ની  મહેરબાનીથી મળ્યું  છે.,!!

     🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹

Jo Koi Puchhe K,
Jindagi Ma Shu Malyu?
Ne Shu Gumavyu?
To BinDas Thi Kahajo K,
J Gumavyu Te Maru Kyarey Hatu J Nahi,
Ane
J Malyu Chhe Te Bhagavan Ni Maherbanithi Malyu Chhe.,!!


જીવન કિસ્મત થી ચાલે છે મોટા ભાઈ

એકલા મગજ થી ચાલતુ હોત તો 
અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત.,!!

  🌹 𝕲𝖔𝖔𝖉 𝕸𝖔𝖗𝖓𝖎𝖓𝖌🌹

Jivan Kismat Thi chale Chhe Mota Bhai,
Akala Magaj Thi Chalatu Hot To 
Akabar Ni JagyaA Birabal Raja Hot.,!!

વધારે   નહિ   મોટા ભાઈ
ખાલી   રાત્રે   પોતાની   જાતને   
એક   સવાલ   જરૂર   પૂછવો   
 કે
આજ   હું   કોને   કામ   લાગ્યો..,!!

Vadhare Nahi Mota Bhai,
Khali Ratre Potani Jatane
Ek Saval Jarur Puchhavo
K
Aaj Hu Kone Kam Lagyo..,!!


ભૂલી નથી ગયો કશું જ,
બસ યાદ કરવાનું મન નથી થતું..,!!

Bhuli Nathi Gayo Kashu J,
Bs Yad Karavanu Man Nathi Thatu.,!!



રાવણ થવું પણ ક્યાં એટલું સહેલું છે,
મોટા ભાઈ
રામને હાથે મરવાં માટે પણ નસીબ જોઇએ.,!!


Ra-One Thavu Kya Atalu Sahelu Chhe,
Mota Bhai
Ramne Hathe Maravaa Mate Pn Nasib JoiA.,!!



સ્કવેર ફૂટમાં કેદ છે જિંદગી અહીં,

અને લોકો તેને શહેર કહે છે.,.!


Square Feet Ma Ked Chhe Jindagi Ahi,

Ane Loko Tene Shaher Kahe Chhe,.,.!


Gujarati Shayri no khajano

ઝરણાને દરિયો થવું ક્યારેય ગમતું નથી,
કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતા,
નાના રહીને મીઠા રહેવું વધુ સારું,.,!

Zarnane Dariyo Thavu Kyare Gamtu Nathi,
Karan K Mota Thaine Khara Thavu 
Ana Karta,
Nana Rahine Mitha Rahevu Vadhu Saru,.,.!

લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે,
બાકી ઉંમરલાયક તો બાંકડે બેઠાં બેઠાં પણ થઈ જવાય..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો